Home Tech/Gadgets Iphone 17 Price Cut Flipkart Big Saving Days Sale Offers

Flipkart Sale : iPhone 17ની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો ઓફર્સની વિગત

Flipkart Sale
Published by: Offbeat Team
| Last Updated: Mar 08, 2026, 03:30 PM IST

એપલ પ્રેમીઓ માટે અત્યારે ખરીદીની ઉત્તમ તક સામે આવી છે. લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkartની Big Saving Days સેલમાં iPhone 17 અત્યાર સુધીના સૌથી ઓછા ભાવે ઉપલબ્ધ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયેલા આ પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતમાં સેલના કારણે મોટો કાપ મૂકવામાં આવ્યો છે જેનાથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માર્કેટમાં iPhone 17 મુખ્યત્વે 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. લોન્ચિંગ સમયે આ ડિવાઈસની શરૂઆતની કિંમત અંદાજે 82,900 રૂપિયા હતી. જોકે અત્યારે ચાલી રહેલી ફ્લિપકાર્ટ સેલમાં આ કિંમત ઘટીને 74,900 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આકર્ષક કિંમત ઉપરાંત ગ્રાહકો વિવિધ બેંક અને એક્સચેન્જ ઓફર્સનો લાભ લઈને વધુ બચત કરી શકે છે.

વિવિધ ઓફર્સ દ્વારા 8,000 રૂપિયા સુધીનો ફાયદો

સેલ દરમિયાન Flipkart દ્વારા સીધું 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો તમે બેંક ઓફરનો ઉપયોગ કરો છો તો વધારાના 2,000 રૂપિયાની બચત થઈ શકે છે. જૂનો ફોન એક્સચેન્જ કરવા પર 3,000 રૂપિયા સુધીનો બેનિફિટ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે જો ગ્રાહકો State Bank of Indiaના કાર્ડથી પેમેન્ટ કરે છે તો તેમને અંદાજે 4,000 રૂપિયાનું વધારાનું વળતર મળશે. આ તમામ સ્કીમ્સને ભેગી કરવામાં આવે તો ગ્રાહક કુલ 8,000 રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકે છે.

iPhone 17ના દમદાર ફીચર્સ

આ ફોનમાં 6.1 ઈંચની ProMotion Super XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં OLED પેનલ સાથે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે જેનાથી સ્ક્ર્રોલિંગ અને ગેમિંગનો અનુભવ પ્રોફેશનલ લેવલનો બને છે. પર્ફોર્મન્સ માટે તેમાં Appleનું લેટેસ્ટ Apple A19 Bionic ચિપસેટ વપરાયું છે જે અત્યંત ઝડપી પ્રોસેસિંગ સ્પીડ પ્રદાન કરે છે. આ સાથે જ આ હેન્ડસેટમાં Apple Intelligenceના AI ફીચર્સ પણ લોડ કરવામાં આવ્યા છે.

કેમેરા વિભાગની વાત કરીએ તો iPhone 17માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે જેમાં 48 મેગાપિક્સલનો મેઈન કેમેરા અને 48 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર છે. સેલ્ફી માટે 18 મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે જે વીડિયો કોલિંગ દરમિયાન યુઝરને ફ્રેમમાં ઓટોમેટિક એડજસ્ટ કરે છે.

બીજી તરફ Amazon પર Samsung Galaxy S25 5G પર પણ શાનદાર ડીલ મળી રહી છે. આ સ્માર્ટફોનના 12+256GB મોડલની કિંમત 80,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ બાદ તે 74,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. અહીં ગ્રાહકોને 42,250 રૂપિયા સુધીની એક્સચેન્જ વેલ્યુ પણ મળી શકે છે જે જૂના ડિવાઈસની સ્થિતિ પર આધાર રાખે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સર્વિસ સેન્ટર પર ફોન આપતા પહેલા આ સેટિંગ બદલવું છે ખૂબ જરૂરી!: રિપેર કરાવતા પહેલા આટલું કરો, નહીંતર લીક થઈ શકે છે પર્સનલ ડેટા!

સર્વિસ સેન્ટર પર ફોન આપતા પહેલા આ સેટિંગ બદલવું છે ખૂબ જરૂરી!

ગમે તેવી ગરમીમાં તમારું કૂલર આપશે AC જેવી ઠંડક: બસ કૂલર પર લગાવી દો આ પ્રકારની 'Super Net'

ગમે તેવી ગરમીમાં તમારું કૂલર આપશે AC જેવી ઠંડક

ક્રિકેટ પ્રેમીઓની મોજ: માત્ર 44 રૂપિયામાં માણો IND Vs NZ ફાઈનલની મજા, આ છે સૌથી સસ્તા પ્લાન્સ

ક્રિકેટ પ્રેમીઓની મોજ

AI છીનવી રહ્યું છે આત્મવિશ્વાસ?: 'હું કાબિલ નથી' તેમ માનીને એન્જિનિયર પોતે જ પોતાને ગણાવી રહ્યો છે નવશિખિયો

AI છીનવી રહ્યું છે આત્મવિશ્વાસ?

YouTube Earning: તમારી ચેનલ પર 2 લાખ વ્યૂઝ આવે તો કેટલી કમાણી થાય? જાણો શું છે ગણિત

YouTube Earning

મોબાઈલ યુઝર્સની આ ભૂલો સ્ટોરેજને કરી દે છે ફૂલ: નવો ફોન ખરીદવાની નોબત આવે તે પહેલા સાવધાન

મોબાઈલ યુઝર્સની આ ભૂલો સ્ટોરેજને કરી દે છે ફૂલ

સાવધાન! આ 4 એપ્સ તમારો 1.5GB ડેટા થોડી ક્ષણોમાં કરી દેશે ખાલી!: સ્માર્ટ બનો, ડેટાનો વપરાશ ઘટાડવાની ટિપ્સ જાણો

સાવધાન! આ 4 એપ્સ તમારો 1.5GB ડેટા થોડી ક્ષણોમાં કરી દેશે ખાલી!

Oppo Reno 15 Pro 5G પર મળી રહ્યું છે ₹14,000 નું ડિસ્કાઉન્ટ!: 200mp નો કેમેરો અને દમદાર બેટરી સાથે જાણો ફીચર્સ અને ઓફર વિશે

Oppo Reno 15 Pro 5G પર મળી રહ્યું છે ₹14,000 નું ડિસ્કાઉન્ટ!

માર્ચ 2026 માં લોન્ચ થશે આ 4 પાવરફુલ સ્માર્ટફોન!: જાણો દરેક ફોનની કિંમત, ફીચર્સ અને લોન્ચ ડેટ વિશેની માહિતી

માર્ચ 2026 માં લોન્ચ થશે આ 4 પાવરફુલ સ્માર્ટફોન!

નવું SIM કે eSIM લીધું છે?: સાવધાન! UPI, OTP અને બેંકિંગ વ્યવહારો પર પડી શકે છે મોટી અસર, જાણો

નવું SIM કે eSIM લીધું છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets

Motorola Edge 70 Fusion; 7000mAh ની બેટરી સાથે થયો લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પાવરફૂલ પ્રોસેસર વિશેની માહિતી

Motorola Edge 70 Fusion; 7000mAh ની બેટરી સાથે થયો લોન્ચ!

Realme C83 5G; 144Hz ડિસ્પ્લે સાથે થયો લોન્ચ!: 7000mAh ની બેટરી અને 5G સ્પીડ, જાણો કિંમત અને ફીચર્સ વિશેની માહિતી

Realme C83 5G; 144Hz ડિસ્પ્લે સાથે થયો લોન્ચ!

બેડરૂમથી ટૉયલેટ સુધી કઈં જ પ્રાઈવેટ નહીં: Metaના AI સ્માર્ટ ચશ્માથી રેકોર્ડ વીડિયો જોવા કર્મચારીઓ મજબૂર

બેડરૂમથી ટૉયલેટ સુધી કઈં જ પ્રાઈવેટ નહીં

ભારતનો સૌથી પાવરફુલ બેટરીવાળો Realme Narzo Power 5G થયો લોન્ચ!: 144Hz ડિસ્પ્લે અને ટાઇટન બેટરી, જાણો કિંમત અને ફીચર્સ વિશે

ભારતનો સૌથી પાવરફુલ બેટરીવાળો Realme Narzo Power 5G થયો લોન્ચ!

ફોન પાણીમાં પલળી જાય તો શું કરવું?: હોળી હોય કે વરસાદ, ફોનને પાણીથી બચાવવા માટે આ ટિપ્સ કરો ફોલો

ફોન પાણીમાં પલળી જાય તો શું કરવું?

WhatsApp એક્શન મોડમાં: ભારતમાં 81 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, જાણો શું છે કારણ

WhatsApp એક્શન મોડમાં

iPhone 17eના આગમન સાથે જ iPhone 16e સસ્તો થયો: 7,000ના જંગી ઘટાડા બાદ હવે 49 હજારથી પણ ઓછી કિંમતે ખરીદવાની તક

iPhone 17eના આગમન સાથે જ iPhone 16e સસ્તો થયો

સ્પામ કોલ અને ફ્રોડ મેસેજ પર TRAIનો મોટો પ્રહાર: હવે ઠગબાજોની ખેર નથી, નવા કડક નિયમો અમલી

સ્પામ કોલ અને ફ્રોડ મેસેજ પર TRAIનો મોટો પ્રહાર