logo-img
Iphone 15 Will Be Available For Less Than 45 Thousand

iPhone પર આકર્ષક ઑફર? : 45 હજારથી પણ સસ્તામાં મળી જશે iPhone 15

iPhone પર આકર્ષક ઑફર?
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 10:12 AM IST

નવા iPhone ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. 23 Septemberથી શરૂ થનારા Amazon Great Indian Festival Sale દરમિયાન iPhone 15 પર અત્યાર સુધીનો સૌથી મોટો ડિસ્કાઉન્ટ મળશે.

લૉન્ચ સમયે લગભગ ₹79,900 કિંમત ધરાવતો આ iPhone, હવે સેલ દરમિયાન માત્ર ₹45,249માં મળી શકશે.


iPhone 15ના મુખ્ય ફીચર્સ

  • Display: 6.1-inch Super Retina XDR

  • Processor: Apple A16 Bionic

  • RAM: 6GB

  • Rear Camera: 48MP + 12MP Dual Camera Setup

  • Front Camera: 12MP

  • Water & Dust Protection: IP68 rating

  • OS: iOS 17 (eligible for iOS 26 update)

  • Charging: Wireless Charging સપોર્ટ


કિંમતમાં મોટો ઘટાડો

  • Launch Price (2023): ₹79,900

  • Current Price (2024): ₹69,900

  • Amazon Listing Before Sale: ₹59,900 (14% Discount)

  • Sale Price (From 23 September): ₹45,249

ગ્રાહકોને આ ડીલ સાથે Exchange Bonusનો લાભ પણ મળશે, એટલે કે જૂનો ફોન આપીને વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકાશે.


અન્ય સ્માર્ટફોન્સ પર પણ ઓફર્સ

iPhone 15 સિવાય, આ સેલમાં અન્ય હાઈએન્ડ સ્માર્ટફોન પર પણ ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળશે:

  • Samsung Galaxy S24 Ultra – ₹80,000 થી ઓછી કિંમતે

  • OnePlus 13 અને OnePlus 13s – વધુ પોસાય તેવી કિંમતે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now