Home International Indigo Flight Hits Vulture Around 4000 Feet Damaged Ranchiairport Emergency Landing

મોટી દુર્ઘટના ટળી! રાંચીમાં ઇમરજન્સી લેન્ડિંગ : 4000 ફૂટની ઊંચાઈએ ગીધ સાથે અથડાયું વિમાન, આગળનો ભાગ તૂટી ગયો

મોટી દુર્ઘટના ટળી! રાંચીમાં ઇમરજન્સી લેન્ડિંગ
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 12:27 PM IST

રાંચીમાં ઇન્ડિગો વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે એક ગીધ વિમાન સાથે અથડાયું હતું. જેના કારણે વિમાનને નુકસાન થયું હતું. જ્યારે ગીધ વિમાન સાથે અથડાયું ત્યારે વિમાન લગભગ 4000 ફૂટની ઊંચાઈ પર હતું.



આ ઘટના બાદ રાંચી એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video