Home Gujarat I Came To Ahmedabad From Delhi Felt Strange So I Got Off The Flight And The Plane Crashed

આ વ્યક્તિને આવી ગયો હતો પ્લેન ક્રેશનો અણસાર! : ‘‘દિલ્લીથી અમદાવાદ આવ્યો, અજુગતું લાગ્યું એટલે ફ્લાઇટમાંથી ઉતરી ગયો અને પ્લેન ક્રેશ થયો’’

આ વ્યક્તિને આવી ગયો હતો પ્લેન ક્રેશનો અણસાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 12:38 PM IST

અમદાવાદમાં ગુજરાતના ઇતિહાસના સૌથી ગોઝારા પ્લેનક્રેશની ઘટનાથી આખું અમદાવાદ હચમચી ગયું છે..તેવામાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશની આ દુર્ઘટનાનો તેને અણસાર આવી ગયો હતો...આકાશ વત્સ નામના એક્સ યુઝરે ટ્વીટ કરી કહ્યું કે હું લંડન જવા માટે આ જ પ્લેનમાં દિલ્લીથી અમદાવાદ આવ્યો..પણ વિમાનમાં અજુગતું લાગતાં અચાનક ફ્લાઇટમાંથી ઉતરી ગયો...


એટલું જ નહીં, આ અંગે એર ઇન્ડિયાને ટ્વીટ પણ કરી હોવાનો વ્યક્તિએ દાવો કર્યો....આકાશ વસ્ત અમદાવાદ ઉતરી ગયો અને પ્લેન ટેકઓફ થવાની ગણતરીની મિનિટોમાં જમીન પર પટકાઇ આગનો ગોળો બની ગયું....

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now