Home Gujarat Gujarat Rains Cloud Cover In 132 Talukas Of Gujarat

ગુજરાતના 132 તાલુકાઓમાં મેઘ મહેર : સિઝનનો 31.32 ટકા વરસાદ નોંધાયો, 49 ડેમ હાઈ એલર્ટ, 24 એલર્ટ પર

ગુજરાતના 132 તાલુકાઓમાં મેઘ મહેર
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 11:49 AM IST

ગુજરાતમાં સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 3.6 ઈંચ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરમાં 2.9 ઈંચ તેમજ બાડોલીમાં 2.9, ગરબાડામાં 2.2 ઈંચ વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે 7 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે


જાંબુઘોડામાં 2.1 ઈંચ વરસાદ નોંધાયો

જાંબુઘોડામાં 2.1 ઈંચ તેમજ સોનગઢમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે જેતપુર પાવીમાં 2.9 ઈંચ તો ડોલવણ 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ધાનપુરમાં 1.5 ઈંચ જ્યારે ગોધરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.


જુુઓ આજે ક્યાં કેવો વરસ્યો

ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં 61.32 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ

રાજ્યમાં સિઝનના વરસાદની સ્થિતિ

રાજ્યમાં ડેમોની સ્થિતિ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now