Gujarat Rain Update: ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં 58.22 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વરસાદની વાત કરીએ તો 2022માં 1037.88 મિમિ વરસાદ વરસ્યો હતો, એટલે કે, 122.09 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2023માં 948.06 ટકા અને 2024માં 143.14 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષ 2025માં 513 મિમિ વરસાદ વરસી ચુક્યો છે એટલે કે, સિઝનનો 58.22 ટકા વરસાદ નોંધાયો છે.
સિઝનના વરસાદની તાલુકા વાઈઝ સ્થિતિ
ઝોન વાઈઝ વરસાદની વિગતો જાણો
રાજ્યમાં ડેમોની સ્થિતિ
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ જળ સંગ્રહ 203237 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 60.83 ટકા જેટલી છે. જ્યારે રાજ્યના 206 જળાશયો જળ સંગ્રહ 347043 mcft છે. જે સંગ્રહ ક્ષમતાના 62.18 ટકા છે.






