Home Gujarat Gujarat News Local News Banaskantha Cows Acid Attack Palanpur Khemana Village Video Viral Breaking News Offbeat Stories

પોલીસે ભણાવ્યો પાપીને પાઠ : 10 ગાયો ઉપર એસિડ ફેંકનાર ઝડપાયો, પોલીસે સરઘસ કાઢી કરી આરોપીની સરભરા

પોલીસે ભણાવ્યો પાપીને પાઠ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2024, 07:02 AM IST

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બનેલી એક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પાલનુપરના ખેમાણા ગામમાં અચાનક એક બાદ એક ગાયો પર થવા લાગ્યો હતો એસિડ અટેક. કોઈ વિકૃત ઈસમ દ્વારા કરવામાં આવતું હતું આ દુષકૃત્ય. પોલીસ આ વિકૃત માનસિકતા ધરાવતા ઈસમને શોધી રહી હતી. છેલ્લાં એક સપ્તાહમાં આ ઈસમે 10 ગાયો પર એસિડ અટેક કર્યો હતો. આખરે આ રાક્ષસ પાલનપુરના ખેમાણા ગામેથી પોલીસને હાથ લાગ્યો. પોલીસે આ આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં તેની સરભરા કરી…

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
"ગુજરાતમાં બિહાર જેવો માહોલ, જનતાને પોલીસ પર ભરોસો નથી"
અમદાવાદ મેટ્રો કેટલી સફળ કેટલી નિષ્ફળ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે ચાલી મોટી ચાલ
પેટ્રોલના અછતની વાતો માત્ર અફવા, સરકારનું આવ્યું મોટું નિવેદન!
લગ્નસરાની સીઝનમાં ગેસના ફાંફા!