ટીમ ઓફબીટઃ ગુજરાતમાં સતત વધી રહ્યો છે દીપડાનો આંતક. ખાસ કરીને રાજ્યના નવસારી જિલ્લામાં લોકો ખુંખાર દીપડાના આંતકને કારણે છેલ્લાં કેટલાંય દિવસોથી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા ભારે જહેમત અને ચાર દિવસની મહેનત બાદ આજે દીપડો પાંજરે પુરાયો છે. ખુંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
પીએમ મોદીએ 24 કલાકમાં બે વખત કહી આ વાત: દેશ માટે શું છે સંકેત?






