Home Tech/Gadgets Gta 6 Will Be Launched Next Year Know About Character Map Gameplay And Price

GTA 6 ની 2026 માં થશે ધમાકેદાર એન્ટ્રી! : જાણો નવા કેરેક્ટર, વિશાળ મેપ અને ભારતમાં તેની અંદાજિત કિંમત વિશે

GTA 6 ની 2026 માં થશે ધમાકેદાર એન્ટ્રી!
Published by: Offbeat Team
| Last Updated: Dec 27, 2025, 12:23 PM IST

GTA 6: Rockstar Games 2026 માં GTA ફ્રેન્ચાઇઝનો છઠ્ઠો ભાગ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ગેમ પહેલા 2026 ના મે મહિનામાં લોન્ચ થવાની હતી, પરંતુ હવે આ ગેમ નવેમ્બર 2026 માં લોન્ચ થશે. અત્યાર સુધીમાં, લીક્સ અને રિપોર્ટ્સએ ગેમ વિશે લગભગ બધું જ જાહેર કરી દીધું છે. જાણો GTA 6 ના મેપ્સ, ગેમપ્લે, કેરેક્ટર, રિલીઝ ડેટ અને અન્ય વિશેની માહિતી.

ભારતમાં GTA 6 ની કિંમત અને રિલીઝ ડેટ

Rockstar Games એ ઓફિશિયલ રીતે પુષ્ટિ આપી છે કે, GTA 6 19 નવેમ્બર, 2026 ના રોજ રિલીઝ થશે. કિંમત અંગે, અગાઉ રિપોર્ટ્સ હતા કે ભારતમાં તેની કિંમત ₹8,500 થી વધુ હશે. હવે, Rockstar Games ના પૂર્વ એક્ઝિક્યુટિવે ખુલાસો કર્યો છે કે, કંપની ઊંચી કિંમત લેશે નહીં અને આ ગેમને સામાન્ય કિંમતે લોન્ચ કરશે. આને ધ્યાનમાં રાખીને, ભારતમાં આ ગેમની કિંમત ₹5,999 થી ₹6,999 ની વચ્ચે રહેવાની અપેક્ષા છે.

GTA 6 ગેમપ્લે, કેરેક્ટર અને મેપ્સ

GTA 6 નો ગેમપ્લે ગેંગ કલ્ચર, ઈન્ફ્લ્યુએન્સર્સ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય ઘણા વસ્તુઓથી ભરપૂર હશે. વધુમાં, આ ગેમમાં 2 મુખ્ય કેરેક્ટર "Jason અને Lucia" વચ્ચેની પ્રેમકથા દર્શાવવામાં આવશે. વધુમાં, આ ગેમમાં ઇન-ગેમ સોશિયલ મીડિયાનો પણ સમાવેશ થશે, જે તેને વધુ મનોરંજક અને મોર્ડન બનાવશે. કેરેક્ટરની દ્રષ્ટિએ, આ ગેમમાં 2 મુખ્ય પાત્રો, "Jason and Lucia" દર્શાવવામાં આવશે. હવે, રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, GTA 6 માં ત્રીજો મુખ્ય પાત્ર પણ સામેલ હશે, જે ગેમમાં પછીથી રમી શકાશે. મેપની દ્રષ્ટિએ, GTA 6 મુખ્યત્વે Florida-inspired Vice City નકશો દર્શાવશે. આ મેપ GTA 5 કરતા મોટો હશે. વધુમાં, આપણે ગેમમાં સારું વાતાવરણ જોઈ શકીશું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!