Home Tech/Gadgets Google Pixel 8a Available With Huge Discount On Flipkart

Googleના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ : માત્ર 30,999 રૂપિયામાં ખરીદવાની ઉત્તમ તક

Googleના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર  ડિસ્કાઉન્ટ
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 04:33 AM IST

Googleનો લોકપ્રિય સ્માર્ટફોન Pixel 8a હવે ગ્રાહકો માટે વધુ આકર્ષક કિંમતે ઉપલબ્ધ બન્યો છે. લોન્ચ સમયે 52,999 રૂપિયામાં રજૂ કરાયેલા આ ફોનને હાલ Flipkart પર માત્ર 37,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે બેંક અને એક્સચેન્જ ઑફર્સ બાદ તેની કિંમત 30,999 રૂપિયા સુધી ઘટે છે.

કિંમત અને ઑફર્સ

  • લોન્ચ કિંમત: ₹52,999 (8GB RAM + 128GB સ્ટોરેજ)

  • હાલની Flipkart કિંમત: ₹37,999

  • HDFC ક્રેડિટ કાર્ડ EMI ઑફર બાદ: ₹30,999

  • એક્સચેન્જ ઑફર: ₹29,200 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ

  • નો-કોસ્ટ EMI: ₹1,584 પ્રતિ મહિના થી શરૂ

ફીચર્સ

  • 6.1-ઇંચ FHD+ OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, 2000 nits પીક બ્રાઇટનેસ

  • Google Tensor G3 ચિપસેટ

  • 8GB RAM સાથે 128GB/256GB સ્ટોરેજ વિકલ્પ

  • 64MP પ્રાઇમરી + 13MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, 13MP ફ્રન્ટ કેમેરા

  • 4,492mAh બેટરી, 72 કલાક સુધી ચાલવાનો દાવો

  • સ્ટોક એન્ડ્રોઇડ સાથે AI આધારિત સુવિધાઓ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now