ગૂગલ એ પોતાના AI ઈમેજ જનરેશન સેગમેન્ટમાં એક નવું અધ્યાય ખોલતા Google Nano Banana Pro રજૂ કર્યું છે. કંપની મુજબ આ પ્રો વર્ઝન અગાઉના Google Nano Banana કરતાં બહુ વધુ સુધારેલા ક્ષમતાઓ સાથે આવે છે. નવા મોડેલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે યુઝર્સને વધુ રિયલિસ્ટિક, લાઈવ કલર ટોન ધરાવતા અને હાઈ ક્વોલિટી ફોટોઝ ક્રિએટ કરવાની તક આપશે. પ્રો વર્ઝનનો ઈન્ટરફેસ પહેલા જેટલો જ સરળ રાખવામાં આવ્યો હોવાથી યુઝર્સને માત્ર પ્રોમ્પ્ટ દાખલ કરવો પડે છે અને બાકીના પરિણામો AI તૈયાર કરે છે. ગૂગલના CEO એ જણાવ્યું છે કે આ મોડેલમાં વિશ્વ સંબંધિત વધુ અપડેટેડ નોલેજ સમાવવામાં આવ્યું છે અને તેમાં યુઝર કંટ્રોલ પણ પહેલાંથી વધુ છે.
આ નવી પહેલ લોન્ચ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને X પર તેની ભારે ચર્ચા થઈ રહી છે. અનેક યુઝર્સે પોતાના સર્જનાત્મક પ્રોમ્પ્ટ્સ અને તેમની મદદથી બનેલા ફોટોઝ જાહેર કર્યા છે. ઘણા લોકો આ ટૂલનો ઉપયોગ જૂના ફોટોઝને નવી ઓજસતા આપવા માટે પણ કરી રહ્યા છે. wildlife અથવા safari interest ધરાવતા લોકો માટે પણ આ AI એક શક્તિશાળી વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. actual સ્થળે જઈ ન શકાય ત્યારે પણ Google Nano Banana Pro દ્વારા વાસ્તવિક લાગતા પ્રાણીપ્રધાન ફોટોઝ ક્રિએટ થઈ રહ્યા છે.
તાજેતરમાં એક ફેન એકાઉન્ટે X પર Google Nano Banana Pro નો ઉપયોગ કરીને એક safari image શેર કરી હતી. તેમના પ્રોમ્પ્ટનો સાર એ હતો કે વપરાશકર્તા પોતે આફ્રિકન જંગલ સફારીના મધ્યમાં ઉભા હોય એવી કલ્પના કરે. આ પ્રોમ્પ્ટ પરથી ક્રિએટ થયેલો ફોટો ઘણા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો કારણ કે તેમાં દેખાતા પ્રાણીઓ અને સમગ્ર દૃશ્ય વાસ્તવિક લાગે છે. ટેક નિષ્ણાતોના મત મુજબ Google Nano Banana Pro આવનાર સમયમાં ક્રિએટિવ કન્ટેન્ટની દુનિયામાં મહત્વપૂર્ણ ટૂલ બની શકે છે.
આ પ્રોમ્પ્ટ પરથી બનાવી શક્શો ગ્રુપ ફોટો
A cheerful group selfie shot (in which 3 men and 2 women) from the uploaded reference image sitting at a campsite in the African wilderness. Keep his face exactly like the reference. He wears an olive-green safari shirt and hat. A curious meerkat photobombs from the side, standing upright and staring directly at the lens. In the background, buffaloes, antelopes, and parrots can be seen at a safe distance, with warm evening light, tall grass, and acacia trees.
એક ફોટોમાં દેખાશો અનેક જાનવર
A happy selfie of the man from the uploaded reference image walking on a guided jungle trail. Keep his face identical to the reference photo. He wears a rugged safari shirt and a brown hat. A playful baby elephant photobombs the frame by reaching its trunk toward the camera. Behind him, groups of zebras, giraffes, and colorful African birds roam across an open savannah with tall golden grass and soft sunlight.
આ પ્રોમ્પ્ટ પણ છે જોરદાર
A selfie shot of the man from the uploaded reference image riding in an open safari buggy. Keep his face exactly as in the reference image. He looks excited, wearing a sand-colored safari outfit and a wide-brimmed hat. A colorful parrot photobombs the selfie by landing on his shoulder and staring into the camera. In the background, rhinos, elephants, and gazelles move safely across the wild landscape filled with warm sunlight, tall grass, and lush green bushes.
Gemini_Generated_Image_wc26uuwc26uuwc26.
વધુ એક પ્રોમ્પ્ટ જાણો
A selfie shot of the girl from the uploaded reference image, sitting on top of an elephant during an Africa jungle safari. Keep his face exactly as in the reference photo. He looks cheerful and relaxed, wearing a light-brown safari shirt, cargo pants, and a wide-brimmed safari hat.
A playful monkey suddenly photobombs the selfie from the side, leaning close to the camera with a funny expression. Other animals like giraffes, zebras, and colorful birds appear in the background at a safe distance. The scene is bright and natural, with tall grass, acacia trees, warm sunlight, and a clear sky



















