Home Tech/Gadgets Google Has Launched Pixel Upgrade Program Know How This Program Will Work

Google એ શરૂ કર્યો Pixel Upgrade Program! : દર 9 મહિના પછી ખરીદો નવો Pixel Smartphone, જાણો કેવી રીતે

Google એ શરૂ કર્યો Pixel Upgrade Program!
Published by: Offbeat Team
| Last Updated: Dec 20, 2025, 06:07 AM IST

Google launches Pixel Upgrade Program in India: Google એ ભારતમાં Pixel Upgrade Program શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય Pixel સ્માર્ટફોનને વધુ લોગો સુધી પહોંચાડવાનો અને અપગ્રેડ પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ નવી ફાઇનાન્સિંગ અને અપગ્રેડ પહેલ આજથી અમલમાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામ હેઠળ, યુઝર્સ 24 મહિનાના નો-કોસ્ટ EMI પ્લાન સાથે પસંદગીના Pixel સ્માર્ટફોન ખરીદી શકે છે, જે દર મહિને ₹3,333 થી શરૂ થાય છે. નોંધનીય છે કે, યુઝર્સ થોડા મહિના પછી તેમના ફોનને નવા Pixel મોડલમાં અપગ્રેડ પણ કરી શકશે.

Pixel Upgrade Program સુધી ચાલશે આ પ્રોગ્રામ

Google નું કહેવું છે કે, Pixel Upgrade Program હેઠળ ફોન ખરીદ્યા પછી, યુઝર્સ ઓછામાં ઓછા 9 EMI ચૂકવ્યા પછી અને 15 EMI પૂર્ણ કરતા પહેલા નવા એલિજિબલ Pixel સ્માર્ટફોનમાં અપગ્રેડ કરી શકે છે. આ પ્રોગ્રામમાં ફોનની ફિઝિકલ કંડીશનને ધ્યાનમાં લીધા વગર, ડિવાઇસની assured buyback નો પણ સમાવેશ થાય છે, જો ડિવાઇસ ઓન હોય અને બેઝિક ફંક્શનલ તપાસમાંથી પસાર કરે છે. આ પ્રોગ્રામ Cashify, Bajaj Finance Ltd. અને HDFC બેંક સાથે પાર્ટનરશીપમાં શરૂ કરવામાં આવ્યો છે અને 30 જૂન, 2026 સુધી પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.

કેવી રીતે Google Pixel Upgrade Program કામ કરશે.

  1. યુઝર્સ Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, અથવા Pixel 10 Pro Fold વચ્ચે પસંદગી કરી શકે છે.

  2. આ ફોન નજીકના પાર્ટનર રિટેલ સ્ટોરમાંથી 24 મહિનાના નો-કોસ્ટ EMI સાથે ખરીદી શકાય છે.

  3. ફોન ખરીદ્યાના 30 દિવસની અંદર Cashify વેબસાઇટ પર Pixel Upgrade Program માં નોંધણી કરાવો.

  4. કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ યુઝર્સ 9 થી 15 EMI વચ્ચે અપગ્રેડ ઓપ્શન પસંદ કરે છે, ત્યારે Cashify બાકીની EMI લોનની રકમ સીધી યુઝર્સના બેંક ખાતામાં જમા કરશે. આનાથી કોઈપણ પ્રી-ક્લોઝર ચાર્જ વગર હાલની લોન બંધ થઈ જશે, અને નવો Pixel ફોન નવા 24-મહિનાના EMI પ્લાન પર ખરીદી શકાય છે.

Pixel Upgrade Program માં મળશે ઘણા ફ્રી સબ્સ્ક્રિપ્શન

આ પ્રોગ્રામમાં નોંધણી કરાવવાથી જ્યારે યુઝર્સ જૂના ડિવાઇસમાં ટ્રેડ કરે છે ત્યારે Cashify તરફથી 7,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળશે. વધુમાં, નવા Pixel ફોનની ખરીદી પર કેટલીક Google સેવાઓ માટે ટ્રાયલ સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. Google AI Pro, Fitbit Premium અને YouTube Premium ટ્રાયલ Pixel 10 Pro, Pixel 10 Pro XL અને Pixel 10 Pro Fold સાથે ઉપલબ્ધ છે, જ્યારે Google One Premium, Fitbit Premium અને YouTube Premium ટ્રાયલ Pixel 10 સાથે ઉપલબ્ધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!