શિયાળો આવી રહ્યો છે અને આવા સમયે ગરમ પાણી માટે ગીઝર સૌથી જરૂરી એપ્લાયન્સ બની જાય છે. જો તમે નવા ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Flipkart Big Billion Days Sale તમારા માટે સારી તક બની શકે છે. આ સેલમાં ઘણા ગીઝર મોડલ્સ પર 50%થી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે.
Hindware
Model: Immedio 3L Instant Geyser
Original Price: ₹5,990
Sale Price: ₹1,899
Features: 3L capacity, Stainless-Steel tank
Warranty: 5 Years
Havells
Havells Adonia Spin 15L Storage Geyser
Original Price: ₹19,990
Sale Price: ₹9,790 (51% Off)
Features: 15L capacity, 5-star energy rating
Warranty: 7 Years on tank, 4 Years on heating element
Havells Instanio 10L Geyser
Original Price: ₹14,290
Sale Price: ₹6,390
Features: 10L capacity, Stylish design
Orient
Model: Electric SWCN10VPG8K2-WB (10L Storage Geyser)
Original Price: ₹12,490
Sale Price: ₹5,999
Warranty: 5 Years on tank, 2 Years on heating element, 2 Years on product