Home Gujarat Crocodile Rescue In Beel Village Near Vadodara

વડોદરા નજીક મગરનું રેસ્ક્યુ : બીલ ગામમાં મગર પકડાતા લોકોમાં ફફડાટ

વડોદરા નજીક મગરનું રેસ્ક્યુ
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 10:44 AM IST

વડોદરા નજીક આજે વહેલી સવારે કાસા લિખસાઈટ બીલ ગામ પાસે મગરનું એક ફૂટનું સોસાયટીની અંદર કાર નીચે આવી જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

શહેરમાં ચોમાસા દરમિયાન મગરો બહાર નીકળી આવવાના બનાવો સતત ચાલુ રહ્યા છે. બિલ ગામે આવેલી કાંસા લીખસાઈટ રેસીડેન્સી ખાતે આજે સવારે આવી જ રીતે મગરનું એક બચ્ચું આવી ગયું હતું અને લોકોને જોઈ ગભરાઈને કારની નીચે ભરાઈ ગયું હતું.

સ્થાનિક રહીશોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા જીગ્નેશ પરમારની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત સ્થાને છોડવા માટે તજવીજ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now