Home Gujarat Chairperson Of National Commission For Women On 2 Day Visit To Gujarat

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ 2 દિવસના ગુજરાત પ્રવાસે : વિજયા રહાટકરે ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છક મુલાકાત કરી

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ 2 દિવસના ગુજરાત પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 10:37 AM IST

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેવા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગર આવ્યા હતા.રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે તે દરમિયાન તેમણે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ શુભેચ્છા મુલાકાત કરી હતી.
વિજયા રહાટકર તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં મહિલા જન સુનવાઇ કાર્યક્રમ તેમજ ગાંધીનગર અને પાલનપુર ખાતે વિવિધ બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now