Home Gujarat Bz Group Bhupendrasinh Zala Cid Crime Gujarat Police Money Laundring Gujarat News Offbeat Stories

એક કા તીન કૌભાંડ : કૌભાંડી ઝાલાના ઘરેથી મળ્યો વૈભવી કારનો કાફલો, ગાડીઓ લઈ ગાંધીનગર પહોંચી CID ક્રાઈમ

એક કા તીન કૌભાંડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2024, 10:16 AM IST

લોકો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા બીઝેડ ગ્રૂપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભુગર્ભમાં ઉતરી ગયો છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. એ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમે તેના ઘરેથી મોંઘીદાટ ગાડીઓનો કાફલો જપ્ત કર્યો છે. પોલીસની સ્પેશિયલ ટીમ આ વૈભવી ગાડીઓનો કાફલો લઈને ગાંધીનગર પહોંચી. હાલ આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક બે નહીં અનેક વૈભવી ગાડીઓ મળી આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now