Home Tech/Gadgets Buying Iphone 17 Pro Has Become Cheaper Than Before Know Complete Information

iPhone 17 Pro ખરીદવો થયો પહેલા કરતાં વધુ સસ્તો! : 69000 રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો સંપૂર્ણ માહિતી

iPhone 17 Pro ખરીદવો થયો પહેલા કરતાં વધુ સસ્તો!
Published by: Offbeat Team
| Last Updated: Dec 23, 2025, 10:21 AM IST

iPhone 17 Pro: જો તમે નવા iPhone 17 Pro ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી રાહ જોવાનો યોગ્ય સમય છે. Apple નો નવો iPhone 17 Pro તેની પ્રીમિયમ ડિઝાઇન અને પાવરફૂલ પર્ફોર્મન્સ માટે જાણીતો છે, પરંતુ લોન્ચ થયા પછી તરત જ તેને મળેલા ડિસ્કાઉન્ટે તેને વધુ ખાસ બનાવ્યો છે. Apple Store અને Vijay Sales બંને પર ઉપલબ્ધ ડીલ્સે આ મોંઘા ફ્લેગશિપને પહેલા કરતાં વધુ આકર્ષક બનાવ્યું છે. જાણો ઓફરની સંપૂર્ણ માહિતી.

Apple Store પર iPhone 17 Pro ની એક્સક્લુઝિવ ડીલ્સ

Apple એ ભારતમાં 256GB વેરિઅન્ટ માટે ₹1,34,900 ની શરૂઆતની કિંમતે iPhone 17 Pro લોન્ચ કર્યો. હવે, Apple Store માંથી ખરીદી પર પસંદગીના American Express, Axis Bank અને ICICI Bank cards સાથે ₹5,000 નું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઓફર ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. વધુમાં, Apple નો Trade-In પ્રોગ્રામ આ ડીલને વધુ દમદાર બનાવે છે. કંડીશન અને મોડલના આધારે, તમે ₹64,000 સુધી એક્સચેન્જ ઓફર મેળવી શકો છો, જે નવી કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. વધુમાં, Apple તેની સર્વિસિસ આપવા માટે 3 મહિના માટે Apple Music, Apple TV+ અને Apple Arcade ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે, જે પહેલાથી Apple ના સ્માર્ટફોન, લેપટોપ યુઝ કરે છે, તે યુઝર્સ માટે આ એક શાનદાર બોનસ છે.

Vijay Sales પણ બમ્પર ડિસ્કાઉન્ટ

જે લોકો ઓફલાઇન શોપિંગ પસંદ કરે છે અથવા વિવિધ બેંક ઑફર્સનો લાભ લેવા ઈચ્છે છે, તેમના માટે Vijay Sales પણ એક શાનદાર ઓપ્શન છે. ICICI, SBI અને IDFC ફર્સ્ટ બેંક જેવા કાર્ડ્સ પર ₹5,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ઉપલબ્ધ છે, જે મોંઘા iPhone ખરીદવાનું થોડું સરળ બનાવે છે.

iPhone 17 Pro ના ફીચર્સ

એપલનો આ નવો સ્માર્ટફોન 6.3-ઇંચની Super Retina XDR ડિસ્પ્લે અને ProMotion (120Hz) ટેકનોલોજી સાથે અદભૂત વિઝ્યુઅલનો અનુભવ આપે છે, જેમાં પાવરફુલ A19 Pro ચિપ અને ટેમ્પરેચર કંટ્રોલ માટે Vapor Chamber Cooling સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની મજબૂતી માટે ટાઇટેનિયમ બિલ્ડ, એલ્યુમિનિયમ યુનિબોડી અને સિરામિક શિલ્ડ આપવામાં આવી છે, જ્યારે સોફ્ટવેર તરીકે તેમાં Apple Intelligence થી સજ્જ iOS 26 કામ કરે છે. આ સ્માર્ટફોનના પાછળના ત્રણેય કેમેરા 48MP Pro Fusion સિસ્ટમ (Main, Ultra-Wide, Telephoto) સાથે આવે છે, જે AI ઇમેજિંગ અને 8x ઓપ્ટિકલ-ક્વોલિટી ઝૂમને સપોર્ટ કરે છે, તેમજ ગ્રુપ સેલ્ફી માટે 18MP Center Stage ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. આ સિવાય, તેમાં 31 કલાક સુધીનો વિડિયો પ્લેબેક આપતી લાંબી બેટરી લાઈફ, ફાસ્ટ ચાર્જિંગ, 256GB થી શરૂ થતું સ્ટોરેજ, એક્શન બટન અને ઇમર્સિવ સાઉન્ડ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.

Samsung Galaxy S25 Ultra પર ભારે ડિસ્કાઉન્ટ

ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S25 Ultra પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનના 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹1,29,999 છે, પરંતુ 16 ટકા ડિસ્કાઉન્ટ પછી, સ્માર્ટફોન અહીં ફક્ત ₹1,08,928 માં ઉપલબ્ધ છે. વધુમાં, તમે આ ફોન ₹3,830 થી શરૂ થતી EMI પર ખરીદી શકો છો. વધુમાં, તમને ઘણી બેંક ઑફર્સ પણ મળશે જે કિંમતને વધુ ઘટાડી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!