Home Tech/Gadgets Bumper Discounts On Google Smartphones Smartwatches And Earbuds

Google Pixel 9 પર 21 હજારથી વધુ ડિસ્કાઉન્ટ! : સ્માર્ટવોચ અને TWS પર બમ્પર ડીલ, Google End of Year Sale શરૂ!

Google Pixel 9 પર 21 હજારથી વધુ ડિસ્કાઉન્ટ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 16, 2025, 07:05 AM IST

Google End of Year Sale Begins: Google ભારતમાં તેનો End of Year Sale શરૂ કરી દીધો છે, જેમાં Pixel સ્માર્ટફોન તેમજ કંપનીના અન્ય પ્રોડક્ટસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં નવી Pixel 10 સીરિઝ સામેલ કરવામાં આવી છે, જેમાં Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL અને Pixel 10 Pro Fold જેવા મોડલનો સમાવેશ થાય છે. આ સિવાય Pixel Watch 3 અને Pixel Buds સીરીઝની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. Pixel 9 પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો પાસે તેને 21,600 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક છે. જાણો સેલની ડીલ્સ વિશેની સંપૂર્ણ માહિતી.

Pixel 10 પર ડિસ્કાઉન્ટ

Google નો End of Year Sale 2025 હાલમાં લાઇવ છે અને 2 જાન્યુઆરી, 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, Google Pixel 10 ખરીદવા પર HDFC બેંક ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 7,000 નું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવી રહ્યું છે. કંપની Pixel 10 Pro, Pixel 10 Pro XL અને Pixel 10 Pro Fold પર રૂ. 10,000 સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક ઓફર કરી રહી છે. Google નું કહેવું છે કે, આ તમામ સ્માર્ટફોન્સ પર 24 મહિના સુધી નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ઉપલબ્ધ છે, જે મોંઘા પ્રીમિયમ ફોન ખરીદવાનું થોડું સરળ બનાવે છે.

Pixel 9 નું ડિસ્કાઉન્ટ

Pixel 10 સીરીઝની સાથે સાથે જૂના મોડલની કિંમતોમાં પણ સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. Pixel 9 હવે રૂ. 58,399 માં ઉપલબ્ધ છે, તેની લોન્ચ કિંમત રૂ. 79,999 થી ઘટી છે. આ લાઇનઅપમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટેડ ફોન છે, જેના પર ગ્રાહકો 21,600 રૂપિયા બચાવી શકે છે. વધુમાં, Google Pixel 9 Pro Fold ને 1,62,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે તેની શરૂઆતની કિંમત 1,72,999 રૂપિયા કરતાં 10,000 રૂપિયા ઓછી છે. આ સેલમાં Pixel 9a પણ સસ્તો થઈ ગયો છે અને હવે તે 44,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે લોન્ચ સમયે તેની કિંમત 49,999 રૂપિયા રાખવામાં આવી હતી.

ઇયરબડ્સ અને સ્માર્ટવોચ પર ડિસ્કાઉન્ટ

સ્માર્ટફોન ઉપરાંત Google ના End of Year Sale માં વેરેબલ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Pixel Watch 3 ની કિંમતમાં લગભગ 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તે 22,915 રૂપિયામાં ઉપલબ્ધ છે. Pixel Buds Pro 2 ની કિંમતમાં પણ લગભગ 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના પછી આ TWS ઇયરબડ્સ 19,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?