Home Tech/Gadgets Apple Iphone 18 Launch Delay Foldable Iphone News

શું iPhone 18 નું લોન્ચિંગ અટકી જશે? : Appleના આ નિર્ણયથી ચાહકોમાં ચિંતા, જાણો શું છે કારણ

શું iPhone 18 નું લોન્ચિંગ અટકી જશે?
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 03:49 PM IST

Apple સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેની નવી iPhone સિરીઝ રજૂ કરવા માટે જાણીતું છે. જોકે, વર્ષ 2026 માં આ પરંપરા તૂટી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. એક તાજા રિપોર્ટ અનુસાર, ટેક જાયન્ટ Apple વર્ષ 2026માં સ્ટાન્ડર્ડ iPhone 18 લોન્ચ કરવાનું માંડી વાળી શકે છે અને આ મોડલની એન્ટ્રી 2027 સુધી લંબાઈ શકે છે.

મેમરી ચિપની અછત અને વધતી કિંમતો

Nikkei Asiaના અહેવાલ મુજબ, Apple હાલમાં મેમરી ચિપ્સ અને અન્ય મહત્વના કમ્પોનન્ટ્સની વધતી જતી કિંમતોનો સામનો કરી રહ્યું છે. પોતાના રિસોર્સિસનું યોગ્ય મેનેજમેન્ટ કરવા અને પ્રીમિયમ મોડલ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કંપની iPhone 18 ને 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી પાછું ઠેલી શકે છે. આ રણનીતિ પાછળ સપ્લાય ચેઈનની સમસ્યાઓથી બચવાનો હેતુ પણ રહેલો છે.

Foldable iPhone ની તૈયારીઓ તેજ

આ વિલંબ પાછળનું એક મુખ્ય કારણ Appleનો પ્રથમ Foldable iPhone માનવામાં આવે છે. આ નવા ડિવાઈસ માટે કંપનીને જટિલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને નવા મટિરિયલની જરૂરિયાત છે. કોઈપણ ટેકનિકલ ખામી વગર ફોલ્ડેબલ ફોન માર્કેટમાં ઉતારવા માટે Apple અત્યારે પોતાના લોન્ચિંગ પ્લાનમાં ફેરફાર કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નિષ્ણાતોના મતે લોન્ચિંગમાં વિલંબ નક્કી

માત્ર નિક્કી એશિયા જ નહીં, પરંતુ Bloomberg ના માર્ક ગુરમેન અને જાણીતા એનાલિસ્ટ મિંગ-ચી કુઓ પણ અગાઉ સંકેત આપી ચૂક્યા છે કે 2026માં iPhone 18 જોવા નહીં મળે. કેટલીક વિગતો મુજબ, iPhone 18e મોડલને 2027ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

iPhone 18માં કયા ફેરફારોની શક્યતા?

લીક્સ અનુસાર, iPhone 18 માં ખર્ચ ઘટાડવા માટે કેમેરા કંટ્રોલ બટનને પહેલા કરતા સરળ બનાવવામાં આવી શકે છે. ટેકનિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો, તેમાં 12GB RAM મળી શકે છે, જે હાલના 8GB RAM કરતા મોટું અપગ્રેડ હશે. આ ઉપરાંત, કેમેરા સેન્સરમાં પણ સુધારો કરીને તેને 24 મેગાપિક્સલ સુધી લઈ જવામાં આવી શકે છે.

સપ્ટેમ્બર 2026ના ઇવેન્ટમાં શું આવશે?

રિપોર્ટ્સ સૂચવે છે કે 2026ના સપ્ટેમ્બર ઇવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને નવો Foldable iPhone લોન્ચ થવાની પ્રબળ શક્યતા છે. જ્યારે iPhone Air 2 માટે યુઝર્સે સપ્ટેમ્બર 2027 સુધી રાહ જોવી પડી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!