Home Tech/Gadgets Apple Iphone 16 Highest Selling Smartphone India 2025 Report

ભારતીય માર્કેટમાં Appleનો દબદબો : Androidને પાછળ છોડી iPhone 16 બન્યો દેશનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન

ભારતીય માર્કેટમાં Appleનો દબદબો
Published by: Offbeat Team
| Last Updated: Dec 30, 2025, 04:30 PM IST

ટેક જાયન્ટ Appleએ આ વર્ષે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. વર્ષ 2025 દરમિયાન Appleનો iPhone 16 ભારતમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન સાબિત થયો છે. અત્યાર સુધી ભારતીય માર્કેટમાં બજેટ અને મિડ-રેન્જ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું વર્ચસ્વ રહેતું હતું, પરંતુ આ વખતે iPhone 16એ તમામ એન્ડ્રોઇડ ફોનને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ગ્રાહકોમાં હવે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, iPhone 16ને વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેની લોકપ્રિયતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

iPhone 16ના 65 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ

Counterpoint Researchના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વર્ષ 2025ના પ્રથમ 11 મહિનામાં Appleએ ભારતમાં iPhone 16ના અંદાજે 65 લાખ યુનિટ્સ વેચ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે Vivoનો Y29 5G રહ્યો છે, જેનું વેચાણ લગભગ 47 લાખ યુનિટ્સ નોંધાયું છે. ચોંકાવનારી વાત એ છે કે iPhone 16ની કિંમત Vivo Y29 5G કરતા ત્રણ ગણી વધારે હોવા છતાં લોકોએ આઈફોન પર વધુ પસંદગી ઉતારી છે. સામાન્ય રીતે સૌથી વધુ વેચાતા ફોન્સની લિસ્ટમાં સસ્તા એન્ડ્રોઇડ ફોન્સ આગળ હોય છે, પરંતુ આ વખતે Appleએ બાજી મારી છે. એટલું જ નહીં, આ લિસ્ટમાં ત્રીજા ક્રમે પણ Appleનો જ iPhone 15 રહ્યો છે. આ વર્ષે ભારતમાં વેચાયેલા કુલ સ્માર્ટફોન્સમાં iPhone 16 અને iPhone 15નો હિસ્સો 8 ટકા જેટલો રહ્યો છે.

iPhone 16ના પાવરફુલ સ્પેસિફિકેશન્સ

સપ્ટેમ્બર 2024માં લોન્ચ થયેલા iPhone 16માં 6.1 ઇંચની શાનદાર OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં લેટેસ્ટ A18 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મલ્ટીટાસ્કિંગ અને Apple Intelligence ફિચર્સને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરે છે. કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 48MP + 12MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. બેટરી બેકઅપની દ્રષ્ટિએ પણ આ ફોન ઘણો સારો છે, જે ફુલ ચાર્જિંગ પર 22 કલાક સુધીનો વીડિયો પ્લેબેક સપોર્ટ આપે છે.

ભારત પર Appleનું વધતું ધ્યાન

છેલ્લા કેટલાક સમયથી Apple ચીનથી પોતાની એસેમ્બલી લાઇન ભારત તરફ શિફ્ટ કરી રહ્યું છે, જેના કારણે ભારતમાંથી આઈફોનની નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ ઉપરાંત, કંપનીએ ભારતીય ગ્રાહકો સુધી પહોંચવા માટે બેંગલુરુ, પુણે અને નોઈડામાં ત્રણ નવા Apple સ્ટોર્સ પણ શરૂ કર્યા છે. ઈઝી EMI ઓપ્શન્સ, બેંક કેશબેક અને એક્સચેન્જ ઓફર્સને કારણે હવે સામાન્ય લોકો માટે પણ પ્રીમિયમ આઈફોન ખરીદવો સરળ બન્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?