અમદાવાદના અરમાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકનો વીડિયો સામે આવ્યા પછી એ સરકાર અને તંત્ર સો કલાકનો એક એક્શન પ્લાન તૈયાર કર્યો અને અમદાવાદમાંથી કુખ્યાત આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું.
આ લિસ્ટમાં અલગ અલગનું નામ પણ છે જે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગુનાખોરી માટે કુખ્યાત છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પોલીસે તૈયાર કરેલા લિસ્ટમાં કુલ 23 ગેંગનો સમાવેશ થાય છે.
લાકડા ગેંગ
કપ્તાન ગેંગ
કલ્લુ ગેંગ
મારવાડી ગેંગ
કાંચિંડા ગેંગ
આશિષ રબારી ગેંગ
ગુલાબ નગર ગેંગ
તાતિયા ગેંગ
મદ્રાસી ગેંગ
ઘેટી ગેંગ
દાદુ ગેંગ
કલ્લા ગેંગ
મેંબલા ગેંગ
સીલુ ગેંગ
બાસી ગેંગ
ફ્રેક્ચર ગેંગ
હરિન્દર કાળિયો ગેંગ
કયા વિસ્તારમાં કઈ ગેંગનો આતંક?
અમરાઈવાડી અને ખોખરામાં લાકડા ગેંગ, કલ્લુ ગેંગ, મારવાડી ગેંગ
અમરાઈવાડીમાં કપ્તાન ગેંગ
નાગરવેલ વિસ્તારમાં ગુલાબ નગર ગેંગ
નિકોલ વિસ્તારમાં ફ્રેક્ચર ગેંગ
કૃષ્ણનગર, બાપુનગરમાં હરિન્દર કાળિયો ગેંગ
ખોખરામાં મદ્રાસી ગેંગ, ઘેટી ગેંગ
CTM, રામોલમાં મેંબલા ગેંગ
શેના માટે કુખ્યાત છે અલગ અલગ ગેંગ?
કાચિંડા ગેંગ મારામારી અને વ્યાજખોરી માટે
આશિષ રબારી ગેંગ ખંડણી અને હત્યા માટે
તાતિયા ગેંગ પર અપહરણ, લૂટં મારીમારી, હત્યા
દાદુ ગેંગ પર મારારી અને હત્યાના ગુનામાં સંડોવણી
સીલુ ગેંગ પર હત્યા, મારામારી, પોલીસ પર હુમલો
બાસી ગેંગ પર હત્યા, જમીન કબજો, જુગાર
“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે”: આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ





