Home Gujarat Ahmedabad Passanger Plan Meghaninagar Plan Crash Air India Plan Crash Fire Gujarat Offbeat Stories Gujarati News Gujarat Samchar Latest News In Gujarati Latest Gujarat News Gujarati News Live Latest Gujarati Samachar Live Tv Gujarati News

Ahmedabad Air India Plane Crash Live Video : અમદાવાદ પ્લેન ક્રેશના LIVE વીડિયો આવ્યો સામે

Ahmedabad Air India Plane Crash Live Video
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 10:06 AM IST

Air India Plane Crash in Ahmedabad: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હાલ દુનિયાભરમાં ફરી એકવાર અમદાવાદનું નામ ચર્ચામાં આવી ગયું છે. અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તૂટી પડતા અફરાતફરી મચી છે. પેસેન્જર પ્લેન ક્રેશના લાઈવ અને ભયાનક વીડિયો હાલ સામે આવી રહ્યાં છે. આ તસવીરો તમને વિચલિત કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now