Home Gujarat Ahmedabad City Internal Transfer Of 31 Pi

અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલી : 2ની નિમણૂંક કરાઈ, શાહીબાગ-ઘાટલોડિયામાં હવે કોણ PI?, જુઓ લિસ્ટ

અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલી
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 06:05 AM IST

અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં 31 પોલીસ સ્ટેશનમાં બરજ બજાવતા PIને બદલી આવી છે. કારંજ, દરીયાપુર, દાણીલીમડા સહિત પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરવામાં આવી છે. જુઓ લિસ્ટ

2 PIની નિમણૂંક કરાઈ

મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતેથી બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની નિમણૂંક અમદાવાદ શહેર ખાતે કરવામાં આવી છે. જેમાં શિલ્પાબેન મુળજીભાઈ ચૌધરીની E.O.W ખાતે તેમજ યુવરાજસિંહ રણજીતસિંહ વાઘેલાની સાબરમતી-I ખાતે નિમણૂંક આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now