Home Gujarat Accused Photograph Dipesh Gohel Gujarat Ats Crime News Pakistan

ગુજરાત ATS ને મળી મોટી સફળતા : જાસૂસી મામલે ગુજરાત ATS એ કરી એકની ધરપકડ, ગુપ્ત માહિતીઓ મોકલતો હતો પાકિસ્તાન

ગુજરાત ATS ને મળી મોટી સફળતા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2024, 12:49 PM IST

દેવભૂમિ દ્વારકાથી દેશદ્રોહી દિનેશને દબોચ્યો:ઓખામાં ગુજરાત ATSનું ઓપરેશન, નોકરીની આડમાં જાસૂસી કરતો; સંવેદનશીલ ફોટા પાડી પાકિસ્તાન મોકલ્યાનો ઘટસ્ફોટ. ગુજરાત એટીએસએ ફરી એકવાર ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા. અને ઘણી વખત કેટલાંક રૂપિયાની લાલચમાં આવીને પણ ત્યાં મહત્ત્વની માહિતી પહોંચાડતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now