logo-img
A Yoga Eclipse Will Occur A Day Before The Lunar Eclipse

ચંદ્ર ગ્રહણના એક દિવસ પહેલા સર્જાશે ખતરનાક ગ્રહણ યોગ! : આ ત્રણ રાશિઓ માટે 'ભારે'!

ચંદ્ર ગ્રહણના એક દિવસ પહેલા સર્જાશે ખતરનાક ગ્રહણ યોગ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 07:30 AM IST

Lunar Eclipse: 6 સપ્ટેમ્બરે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી જ રાહુ બેઠેલા છે. જેના કારણે રાહુ-ચંદ્રમાની યુતિ થવા જઈ રહી છે. 6 સપ્ટેમ્બરના રોજ રાહુ અને ચંદ્રની યુતિ ગ્રહણ યોગ બનાવશે. આ ગ્રહણ યોગ ખૂબ જ ખતરનાક અને અશુભ માનવમાં આવે છે. વૈદિક જયોતિષ અનુસાર, ગ્રહણ યોગ જેવી પરિસ્થિતિનો પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળે છે. જાણો કઈ રાશિઓએ ગ્રહણ યોગના દિવસે સાવધાની રાખવી પડશે.

સિંહચંદ્ર અને કેતુની યુતિને કારણે, સિંહ રાશિના લોકોએ મોટા નિર્ણયો લેવાનું ટાળવું પડશે. કારકિર્દીમાં ઉતાવળ ન કરો. પૈસા અને સંબંધો સંબંધિત બાબતોમાં સાવચેત રહો. આ રાશિના લોકો નાની ની વાતો પર ગુસ્સે થઈ શકે છે અને સંબંધોમાં અસર પડી શકે છે.

તુલાચંદ્ર અને કેતુના યુતિને કારણે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. તમારી વાણી પર પણ નિયંત્રણ રાખો. તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મીનમીન રાશિના લોકો પર ગ્રહણની નકારાત્મક અસર પદશ. આ સમયે નોકરી બદલવી ખૂબ જ અશુબ રહેશે. વ્યવસાય શરૂ કરવો કે રોકાણ કરવું તે સમજી વિચારીને કરવું જોઈએ. મીન રાશિના લોકોએ લાંબા અંતર વિશે સાવચેત રહેવું જોઈએ. પરવિવાર અને ઓફિસમાં દલીલો ટાળો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now