Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં વડોદરાનાં 14 યાત્રીઓ સવાર હતાં. જેમાં વડોદરા શહેરનાં 12 અને જિલ્લાનાં 2 મુસાફરો લંડન જઇ રહ્યાં હતાં. તમામ 14 મુસાફરોની સલામતી અંગે કોઇ માહિતી નહીં. તમામ મુસાફરોનાં પરિવારજનો ચિંતામાં
મુસાફરોની યાદી
1)નિરજ લાવણ્યા - અટલાદરા
2)અપર્ણા લાવણ્ય - અટલાદરા
3)યાસ્મીન વહોરા - તાંદલજા
4)સાહિલ - તાંદલજા
5)વલ્લભ અઘેડા - વાસણા રોડ
6)વીના અઘેડા - વાસણા રોડ
7)સિદ્દીકાબેન શેઠવાલા - વાડી
8)ફાતિમા શેઠવાલા - વાડી
9)કલ્પનાબેન પ્રજાપતિ - માંજલપુર
10)નેન્સીબેન પટેલ - વારસિયા
11)તરલીકાબેન પટેલ - વરણામા
12)ઇન્દ્રવદન દોશી - ડભોઇ વાઘોડિયા રોડ
13)જ્યોતિબેન દોશી - ડભોઇ વાઘોડિયા રોડ
14)કેતન શાહ - પાદરા
બોટદના બે વ્યક્તિના મોત
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના લંડન રહેતા હાર્દિક દેવરાજભાઈ અવૈયા (ઉ. ૨૭) અને તેમના પત્ની વિભૂતિબેન હાર્દિકભાઈ પ્લેનમાં હતા સવાર.હાર્દિકભાઈ અવૈયા લંડન રહેતા હતા પરંતુ એક મહિના પહેલા તેમનું વેવિશાળ થયેલ જેથી તેઓ બંને અડતાળા આવેલ હતા. થોડા દિવસ પહેલા સુરત રહેતા તેમના ભાઈના ઘરે હતા અને આજે બંને લંડન જવા પ્લેનમાં નિકળ્યા હતા.પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા હાર્દિકભાઈના પિતાએ ફોન કરેલ ત્યારે જણાવેલ કે, પ્લેનમાં બેસી ગયા ત્યારબાદ કોઈ સમાચાર નથી. પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા અડતાળા ગામે હાર્દિકભાઈના પરીવાર અને ગામમા શોકનો માહોલ છે.
આણંદના જીલ્લાના 33 લોકોના મોત
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં આણંદ જિલ્લામાંથી 33થી વધુ લોકોઆ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
તેની યાદી નીચે મૂજબ છે.
1)પંડયા હેમંતભાઈ, ખંભાત
2)પંડયા નેહાબેન, ખંભાત
3)હાલાણી મલેકબેન રજબઅલી, આણંદ
4)પટેલ મુકુંદભાઈ અંબાલાલ, પીપળોઇ
5)હાલાણી યાસ્મીન બદરૂદીન, આણંદ
6)પટેલ શશીકાંત રાવજીભાઈ, ભરોડા
7)ચૌહાણ રણવીરસિંહ મહિપતસિંહ,કસુંબાડ
8)પટેલ શોભનાબેન શશીકાંત,ભરોડા
9)મંજુલાબેન જગદીશભાઈ,બોરસદ
10)મિસ્ત્રી ક્રીનલ, આણંદ
11)પટેલ દુષ્યંતભાઈ, ચિખોદરા
12)પટેલ ભવનેશ નલીનભાઈ,સોજીત્રા
13)પટેલ નિતાબેન,ચિખોદરા
14)પટેલ મંજુલાબેન મહેશભાઈ,વટાદરા
15)શશીકાંતભાઈ,કરમસદ
16)પટેલ નિખિલભાઈ રાજેશકુમાર, ફાંગણી
17)રાણા ભાવનાબેન, કરમસદ
18)પટેલ તરલીકાબેન બાબુભાઈ,સોજીત્રા
19)વાઘેલા મહેન્દ્રભાઈ, રામનગર
20)પટેલ નિલકંઠ ચંદુભાઈ,સોજીત્રા
21)પુરોહિત આકાશકુમાર, ખંભોળજ
22)પટેલ કિરીટભાઈ લલ્લુભાઈ, લાંભવેલ
23)વ્હોરા સલમાબેન,ઉમરેઠ
24) પટેલ હર્ષિકાબેન જયંતીભાઈ,જલસણ
25)પટેલ સંદીપભાઈ, ગાના
26)પટેલ જયંતીભાઈ સી, જલસણ
27)પટેલ મોનાલીબેન,ગાના
28)ડૉ. હિમાંશુ વસંતલાલ શેઠ,આણંદ
29)પટેલ રજનીકાંત,વાસદ
30)શર્મા પાર્થ પપ્પુભાઈ,તારાપુર
31) પટેલ દિવ્યાબેન રજનીકાંત, વાસદ
32)પટેલ હેમાંગીનીબેન,વાસદ
33)હાલાણી બદરૂદીન હસનઅલી,આણંદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સુરત જિલ્લામાંથી 8થી વધુ લોકોના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેની યાદી નીચે મુજબ છે.
1)વિભુતી અતુલ કુમાર પટેલ
2)ડૉ.અમિતા શાહ
3)ડૉ.હિતેશ શાહ
4)અર્જુનસિંહ જીગુસિંહ વાંસદિયા
5)દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયા
6)અકિલ અબ્દુલ
7)હના અકિલ નાનાબાવા (વહોરાજી હાના ઈબ્રાહીમ)
8)સારા અકિલ નાનાબાવા






