Home Gujarat Veteran Artist Chikabhai Kharsani Passes Away

કલા જગત શોકાતુર! : દિગ્ગજ કલાકાર ચીકાભાઈ ખરસાણીનું નિધન

કલા જગત શોકાતુર!
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 08:26 AM IST

કલા ક્ષેત્ર વધુ એક ખોટ પડે તેવા સમાચાર સામે આવ્યા છે. આર્ટ ડિરેક્ટર, ચિત્રકાર, સ્ટેન્ડઅપ કોમેડિયન, અભિનેતા ચીકાભાઈ ખરસાણી નિધન થયું છે.

અભિનેતા ચીકાભાઈ ખરસાણી નિધન

ચીકાભાઈએ આર્ટ ડિરેક્ટરથી જાણીતા બન્યા હતા, સાથો સાથ કેટલાક લોકો તેમને એક સ્ટેન્ડઅપ કોમેડિયનની છાપથી પણ ઓળખતા હતા. ચીકાભાઈ ખરસાણીનું આજે સવારે 5.30 વાગે નિધન થયું છે. તેમની આજે અંતિમ યાત્રા નીકળી હતી. જે યાત્રામાં જાણીતા કલાકારો પણ જોડાયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now