Home International Vande Bharat Express In Kashmir

કાશ્મીર જવુ હવે વધુ આરામદાયક અને ફૂલ ઓફ ફેસિલિટી : આવી રહી છે નવી નક્કોર વંદે ભારત એક્સપ્રેસ

કાશ્મીર જવુ હવે વધુ આરામદાયક અને ફૂલ ઓફ ફેસિલિટી
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 05:11 AM IST



દેશમાં વંદે ભારત ટ્રેનો સતત વધી રહી છે. હવે ટૂંક સમયમાં કાશ્મીર ઘાટીમાં પણ તમે વંદે ભારત એક્સપ્રેસ દોડતી જોશો.


સિલિકોન હીટિંગ પેડ: પાણીની ટાંકીઓ અને બાયો-ટોઇલેટ ટેંકને જામી જતા અટકાવે છે, ઉપરાંત ઓવરહિટ પ્રોટેક્શન સેન્સર સલામતી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.


ટ્રેનમાં વધુ સારી સુરક્ષા હશેઃ સારી સુવિધા અને સુરક્ષા માટે ટ્રેનમાં વિશાળ ગેંગવે, ઓટોમેટિક પ્લગ ડોર, મોબાઈલ ચાર્જિંગ સોકેટ, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ CCTV પણ હશે.


એર ડ્રાયર સિસ્ટમ હીટિંગ: આ સુનિશ્ચિત કરે છે કે એર બ્રેક સિસ્ટમ ઠંડા વાતાવરણાં પણ કામ કરે છે.


કાશ્મીરને રેલવેથી દેશ સાથે જોડવાનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. કટરાથી રિયાસી સુધીના રૂટ પર T33 ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે.


હીટેડ પ્લમ્બિંગ પાઈપલાઈન: આમાં, હીટિંગ કેબલ પાણીને ઠંડું થતું અટકાવે છે અને તે ઝીરો ડિગ્રીમાં પણ સરળતાથી ચાલે છે.


કાશ્મીરમાં મુસાફરી કરવી બનશે સરળ, જુઓ ખાસ રીતે તૈયાર કરાયેલી વંદે ભારત


મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા બનાવેલી વંદે ભારત એક્સપ્રેસને કાશ્મીરની ઘાટીની આબોહવાને ધ્યાનમાં રાખીને ચૈયાર કરાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now