Home International Us Presidenttrumps Shocking Claim

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો : ‘ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા...’

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 19, 2025, 06:22 AM IST

Donald Trump New claim: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવા અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે રિપબ્લિકન સાંસદો સાથે રાત્રિભોજન દરમિયાન આ વાત કહી હતી.

આ દરમિયાન તેમણે તે કોના ફાઇટર જેટ હતા તે જણાવ્યું નહોતું. અગાઉ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કરતા રહ્યા છે, પરંતુ પહેલીવાર તેમણે ફાઇટર જેટ વિશે દાવો કર્યો છે, જે આશ્ચર્યજનક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now