શેરબજાર જ્યાં શક્યતાઓ અવનવી રમતો રમે છે, ત્યાં કેટલાક સ્ટોક્સ એવા પણ હોય છે જેને બ્રોકરેજ ફર્મો પોતાનું વિશ્લેષણ આધારે "હાઈ પોટેન્શિયલ" તરીકે ઓળખે છે. આજે અમે એવા 5 સ્ટોક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ, આ શેર જે 70% સુધીનું વળતર આપી શકે છે.
1. સમહી હોટેલ્સ (Target: ₹391)
સમહી હોટેલ્સ ભારતમાં 14 શહેરોમાં 32 મિલકત અને લગભગ 4900 રૂમ ધરાવે છે. કંપની GIC સાથે ₹752 કરોડની ભાગીદારી પણ કરી છે.
રિટર્ન પોટેન્શિયલ: ~70%
કારણ: હોટેલ સેક્ટરમાં વૃદ્ધિની તીવ્ર સંભાવના
2. આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ (Target: ₹186)
આ કંપની આદિત્ય બિરલા ફેશન રિટેલમાંથી અલગ થયા પછી લિસ્ટ થઈ છે.
રિટર્ન પોટેન્શિયલ: ~20%
કારણ: નવો બ્રાન્ડ પોઝિશનિંગ અને રીટેલ સેક્ટરમાં શક્યતાઓ
3. એજેક્સ એન્જિનિયરિંગ (Target: ₹770)
દુનિયાની આગેવાન સેલ્ફ લોડિંગ કોંક્રિટ મિક્સર ઉત્પાદક, જે ભારતીય માર્કેટમાં ~75% હિસ્સો ધરાવે છે.
રિટર્ન પોટેન્શિયલ: ~65%
કારણ: મજબૂત મેનેજમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત ઉપસ્થિતિ
4. એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ (Strong Buy)
ભારતની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ હેલ્થકેર કંપની, જે 6600 ફાર્મસી, 267 ક્લિનિક્સ અને 51 હોસ્પિટલ્સ સંચાલિત કરે છે.
રિટર્ન પોટેન્શિયલ: ~16%
કારણ: હેલ્થકેર સેક્ટરમાં સતત વિસ્તરણ
5. વનસોર્સ સ્પેશિયાલિટી ફાર્મા (Target: ₹2529)
ફાર્મા સેક્ટરમાં વિશિષ્ટ ઊંચી વૃદ્ધિ.
રિટર્ન પોટેન્શિયલ: ~29%
કારણ: સ્પેશિયાલિટી API માર્કેટમાં મજબૂત પોઝિશનિંગ
(અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બેંક હડતાલ એલર્ટ: મેમાં 4 દિવસ સુધી બંધ રહેશે શાખાઓ, ગ્રાહકો પર પડશે અસર






