Home Gujarat The Command Of The States 6 Municipal Corporations Will Be In The Hands Of Administrators From March 10

રાજ્યની 6 મહાનગરપાલિકાની કમાન 10 માર્ચથી વહીવટદારોનાં હાથમા : મનપાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં નિમણૂક કરાઈ, જાણો કયા અધિકારીઓ બન્યા વહીવટદાર

રાજ્યની 6 મહાનગરપાલિકાની કમાન 10 માર્ચથી વહીવટદારોનાં હાથમા
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 01:48 PM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ પૂરી થતા રાજ્ય સરકારે આ મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે.

▪️અમદાવાદ મનપામાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારની નિમણૂંક.

▪️વડોદરા મનપામાં GUVNLના એમડી શાલિની અગ્રવાલની નિમણૂંક.

▪️સુરત મનપામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની કરાઈ નિમણૂંક.

▪️ભાવનગર મનપામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલની નિમણૂંક. આ ઉપરાંત જામનગર અને રાજકોટ મનપામાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now