Home Gujarat Surat Model Case Anjali Varmora Police Investigation Glamour Modeling Profession

વધુ એક મોડલનો આપઘાત : 23 વર્ષીય મોડલે પંખે દુપટ્ટો બાંધી કર્યો આપઘાત

વધુ એક મોડલનો આપઘાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 08, 2025, 12:27 PM IST

સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.


સુરતની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાનો મોતો ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. 23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now