Home Business Sri Lanka Government To Resume Power Purchase Deal With Adani Wind Power Energy

લાંબા સમય પછી અદાણી માટે ગુડ ન્યૂઝ : શ્રીલંકા સરકારનો મોટો નિર્ણય

લાંબા સમય પછી અદાણી માટે ગુડ ન્યૂઝ
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2025, 05:59 AM IST

શ્રીલંકામાં અદાણી ગ્રૂપના કરોડોના પાવર પ્રોજેક્ટ પરના સંકટના વાદળો દૂર થતા જોવા મળે છે. થોડા દિવસ અગાઉ અહેવાલો આવ્યા હતા કે શ્રીલંકાની સરકાર અદાણી ગ્રૂપ સાથેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ ખતમ કરવાનું વિચારી રહી છે. જો કે, હવે અફવાઓનો અંત આવ્યો કારણ કે શ્રીલંકાની સરકારે આ ડીલ અંગે અદાણી ગ્રુપ સાથે નવેસરથી વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દેશના ઉર્જા મંત્રાલયના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ડીલ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું નથી. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને કહ્યું કે 484 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ રદ કરવામાં નથી આવી રહ્યો.

શ્રીલંકાની સરકાર અદાણી ગ્રીન એનર્જી સાથે 484 મેગાવોટના પવન એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીની કિંમત ઘટાડવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર ફરીથી વાટાઘાટો કરશે. શ્રીલંકાના સરકાર તરફથી જણાવામાં આવ્યું કે સરકાર અદાણી ગ્રુપની કંપની સાથે પ્રોજેક્ટની કિંમત પ્રતિ યુનિટ US$0.06 ઘટાડવા માટે નવી વાટાઘાટો કરશે.

સરકાર તરફથી અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે તે છ યુએસ સેન્ટથી ઓછું હોય." શ્રીલંકાની અગાઉની સરકારે 484 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પ્લાન્ટ માટે 8.2 સેન્ટના ભાવે અદાણી ગ્રીન એનર્જી સાથે 20 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ નિર્ણય વિવાદાસ્પદ હતો કારણ કે સ્થાનિક બિડરોએ એકમના ભાવ નીચા બિડ કર્યા હતા.

જયતિસાની પાર્ટી નેશનલ પીપલ્સ પાવર (NPP)એ અગાઉ અદાણી ગ્રીન એનર્જી પ્રોજેક્ટને રદ કરવાનું વચન આપ્યું હતું. નવી સરકારે ડિસેમ્બરમાં અગાઉની સરકાર દ્વારા સંમત કરાયેલ પરચેસ કિંમતો પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, શ્રીલંકાની સરકારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે અદાણી ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ મન્નાર અને પૂનારીન પ્રોજેક્ટ્સ રદ કરવામાં આવશે, પરંતુ સરકારે કહ્યું કે તેના દ્વારા નિયુક્ત કમિટી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

અદાણી ગ્રીન એનર્જીએ પણ અગાઉ શ્રીલંકાની સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. અદાણી ગ્રૂપ કંપનીએ ગત સપ્તાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે 2024માં મંજૂર કરાયેલા ટેરિફ દરોનું પુનઃમૂલ્યાંકન કરવાનો 2 જાન્યુઆરી, 2025નો શ્રીલંકાના કેબિનેટનો નિર્ણય પ્રમાણભૂત સમીક્ષા પ્રક્રિયાનો એક ભાગ છે. ખાસ કરીને, નવી સરકાર ખાતરી કરવા માંગશે કે કરારની શરતો તેની વર્તમાન પ્રાથમિકતાઓ અને ઊર્જા નીતિઓ સાથે મેળ ખાતી હોય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis

Gold Silver Price Today 19 March 2026: આજે ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, લગ્નસરાની ખરીદી માટે શ્રેષ્ઠ તક, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 19 March 2026

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission

Stock Market Crash: શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

Petrol Diesel Price Today: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં આજે સ્થિર રહ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો મુંબઈ-દિલ્હી સહિત ગુજરાતના શહેરોમાં શું છે સ્થિતિ

Petrol Diesel Price Today

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ: સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ

તગડી કમાણીની તક: શેરમાર્કેટમાં બૂમ પડાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, જાણો મુકેશ અંબાણી ક્યારે લાવી રહ્યાં છે Jio નો IPO

તગડી કમાણીની તક

Gold Silver Price Today 18 March 2026: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 18 March 2026

Petrol Diesel Price Today: અમદાવાદથી મુંબઈ સુધી ઈંધણના ભાવમાં મોટી રાહત, ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Petrol Diesel Price Today

સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DA માં વધારો ક્યારે જાહેર કરશે?: 18,000 થી 2 લાખ સુધીની કમાણી કરનારાઓના પગારમાં કેટલો વધારો થશે?

સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે DA માં વધારો ક્યારે જાહેર કરશે?

ઉથલપાથલના અંતે 'ગ્રીન ઝોન' માં બંધ થયું Stock Market: AI ના કારણે IT ના ઇન્વેસ્ટરોના પૈસા પાણીમાં, જાણો શું છે કારણ?

ઉથલપાથલના અંતે 'ગ્રીન ઝોન' માં બંધ થયું Stock Market