Home National-International Space Selfie Clicked With The Special Program Google

ધરતી પર બેઠા બેઠા પાડો સ્પેસમાં સેલ્ફી : લૉન્ચ થયો એક સ્પે. પ્રોગ્રામ

ધરતી પર બેઠા બેઠા પાડો સ્પેસમાં સેલ્ફી
Published by: Offbeat Team
| Last Updated: Jan 17, 2025, 06:30 PM IST

ગૂગલે જાણીતા યુટ્યુબર અને નાસાના ભૂતપૂર્વ એન્જિનિયર માર્ક રોબર સાથે પાર્ટનરશિપમાં ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેથી હવે યુઝર્સને સ્પેસમાં તેમની સેલ્ફી ક્લિક કરવાની તક મળશે. આ પ્રોજેક્ટ Google દ્વારા CrunchLabs અને T-Mobile સાથે પાર્ટનરશીપમાં શરૂ કરવામાં આવ્યો છે. આનાથી પૃથ્વી પરના લોકોને અવકાશમાં મોકલવામાં આવેલા નાના સેટેલાઇટ દ્વારા ખાસ પ્રકારની સેલ્ફી ક્લિક કરવાનો ઓપ્શન મળશે અને તમે તમારી સેલ્ફી પણ સબમિટ કરી શકશો. માર્ક રોબરે એક ખાસ પ્રકારનો ક્યૂબસેટ ઉપગ્રહ ડિઝાઇન કર્યો છે, જે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો અને તે Transporter 12 મિશનનો ભાગ છે. આ સેટેલાઈટમાં એક ગૂગલ પિક્સેલ ડિવાઈસ પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેના ડિસ્પ્લે પર યુઝર્સના ફોટો બતાવવામાં આવશે અને બીજા કેમેરાથી પૃથ્વીને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોટો ક્લિક કરશે.આ સ્પેસ સેલ્ફી યુઝરને આપવામાં આવશે.



યૂઝર્સે સબમિટ કરવી પડશે ફોટો

જો તમે સ્પેશિયલ સ્પેસ સેલ્ફી ક્લિક કરવા માગો છો, તો પ્રથમ સ્ટેપ તમારો ફોટો સબમિટ કરવાનો છે. આ માટે, યુઝર્સને વેબસાઇટ g.co/pixel/spaceselfie પર જવું પડશે અને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. યુઝરના ઈમેલ આઈડી પર એક કોડ મોકલવામાં આવશે. જે પછી આ કોડ સાથે તમારે SpaceSelfie.com પર જઈને તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે.


નક્કી કરેલી લોકેશન પર ક્લિક થશે સેલ્ફી

એકવાર ફોટો સબમિટ કર્યા પછી, યુઝરે રાહ જોવી પડશે અને મિશન સંબંધિત અપડેટ્સ ઇમેઇલ દ્વારા આપવામાં આવશે. દાવો છે કે જ્યારે સેટેલાઇટ યુઝરના લોકેશન પરથી પસાર થશે ત્યારે તે ફોટો ક્લિક કરશે. આ ફોટોમાં યુઝર દ્વારા સબમિટ કરવામાં આવેલ સેલ્ફી સ્ક્રીન પર દેખાશે અને બેકગ્રાઉન્ડમાં પૃથ્વી દેખાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!

આજે 20 માર્ચ: વિશ્વ ચકલી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 20 માર્ચ

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર
Play Video

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો: હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત: વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધા

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક