Home Business Share Market Hajoor Multi Projects Declares 20 Percent Dividend To Shareholders

₹50 નો સ્ટોક આપશે જબરદસ્ત ડિવિડન્ડ! : હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના શેરે 5 વર્ષમાં 38,218% નું રિટર્ન આપ્યું

₹50 નો સ્ટોક આપશે જબરદસ્ત ડિવિડન્ડ!
Published by: Offbeat Team
| Last Updated: Aug 30, 2025, 08:18 AM IST

સ્મોલકેપ કંપની હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ તેના ઇન્વેસ્ટરો માટે સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેનો લાભ શેરધારકોને મળશે. આ સાથે, આ કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં 38,218% નું જબરદસ્ત મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. એટલે કે, જો કોઈએ 5 વર્ષ પહેલા તેમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હોત, તો તેનું ઇન્વેસ્ટમેન્ટ અનેકગણું વધી ગયું હોત. જોકે, શુક્રવારે શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને તે 0.50% ઘટીને રૂ. 42.15 પર બંધ થયો.

કંપનીએ તેના ઇન્વેસ્ટરોને 1 રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 0.20 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે કંપની 20% ડિવિડન્ડ આપશે. પરંતુ આ ડિવિડન્ડ ત્યારે જ આપવામાં આવશે જ્યારે શેરધારકો 29 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાનારી કંપનીની 33મી વાર્ષિક સામાન્ય સભા ( AGM) માં તેને મંજૂરી આપશે . કંપનીએ ડિવિડન્ડ મેળવવા માટેની પાત્રતા નક્કી કરવા માટે 22 સપ્ટેમ્બર 2025 ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. એટલે કે, આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા લોકો જ ડિવિડન્ડ માટે હકદાર રહેશે.

કંપનીને NHAI તરફથી મોટો ઓર્ડર મળ્યો

હુઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન સેક્ટરની એક કંપની છે. તેને તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( NHAI) તરફથી રૂ. 22.995 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે . આ ઓર્ડર ઉત્તર પ્રદેશમાં NH-76 ના કાબરાઈ-બાંદા સેક્શન પર શ્રીશિકલા ફી પ્લાઝા પર ટોલ કલેક્શન માટે છે . આ સેક્શનને ટુ-લેન રોડમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે. આ ઓર્ડરકંપનીની મજબૂત સ્થિતિઅને પ્રોજેક્ટ્સ હેન્ડલ કરવાની ક્ષમતા દર્શાવે છે.

શેરનું પર્ફોમન્સ

છેલ્લા એક વર્ષમાં, આ શેરમાં 5.24%નો ઘટાડો થયો છે, જે નાના ઇન્વેસ્ટરો માટે થોડો નિરાશાજનક હોઈ શકે છે. પરંતુ લાંબા ગાળે, તેણે કમાલ કર્યો છે. 5 વર્ષમાં 38,218% નું વળતર એટલે કે જો કોઈએ 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેનું વેલ્યૂ કરોડોમાં હોત. શેરનો 52 વીક હાઇ લેવલ63.90 રૂપિયા અને સૌથી લો લેવલ 32 રૂપિયા રહ્યો છે.

કંપની ક્યારે શરૂ થઈ હતી?

હુઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ 1992 માં શરૂ થઈ હતી અને તેની ઓફિસ મુંબઈમાં છે. આ કંપની રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરે છે. તાજેતરમાં કંપનીએ એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટ કર્યું છે, જે તેના બિઝનેસને વધુ મજબૂત બનાવી શકે છે. આ કંપની રોડ બાંધકામ, પુલ, ફ્લાયઓવર જેવા પ્રોજેક્ટ્સમાં કામ કરે છે અને ઘણા મોટા સરકારી પ્રોજેક્ટ્સનો ભાગ રહી છે.

(Disclamer : અહીં આપેલી માહિતી કેટલીક ટેક્નીકલ બાબતોને આધીન છે, ત્યારે આની અમલવારી કરતા પહેલા યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. આ વિગતો સંપૂર્ણ સત્ય હોવાની offbeatstories ખાતરી કરતું નથી.)

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Income Tax Alert: મકાનના રેન્ટથી લઇને કાર વેલ્યુવેશન સુધી, 1 એપ્રિલથી બદલાઈ જશે પગારના નિયમો

Income Tax Alert

Premium vs Normal Petrol:: પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો! સાદા અને પાવર પેટ્રોલમાં શું છે તફાવત? જાણો તમારી ગાડી માટે કયું છે બેસ્ટ?

Premium vs Normal Petrol:

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર': 300થી વધુ બેટિંગ એપ્સ અને વેબસાઈટ બ્લોક, સટ્ટાબાજીના નેટવર્ક પર મોટો પ્રહાર

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર'

Gold Silver Price Today 21 March 2026: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, જાણો ગુજરાત અને દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 21 March 2026

કોને મળશે લાભ?: SBIના કરોડો ગ્રાહકો માટે ખુશખબર: FD પરના વ્યાજ દરમાં થયો વધારો, જાણો હવે કેટલું મળશે વળતર

કોને મળશે લાભ?

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!: રૂ.1 લાખના રોકાણ સામે આપ્યું લાખોનું રિટર્ન, જાણો બોનસ શેરની કમાલ

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!

એરલાઇન્સ અને સરકાર સામસામે!: 60% ફ્રી સીટના આદેશ સામે વિરોધ, શું હવે વિમાન પ્રવાસ મોંઘો થશે?

એરલાઇન્સ અને સરકાર સામસામે!

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના રૂ.22 મોંઘું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?