Home Gujarat Protest After Seventh Day School More Than 200 Schools Closed Tight Police Security

વિદ્યાર્થીની હત્યા બાદ આજે સ્કુલની બહાર ભારે બબાલ : 200 સ્કૂલો બંધ, 500 લોકો વિરુદ્ધ ફરિયાદ

વિદ્યાર્થીની હત્યા બાદ આજે સ્કુલની બહાર ભારે બબાલ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 10:31 AM IST

ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભયાનક બનાવ બન્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષના વિદ્યાર્થી પર તેના જ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને શાળામાં અંદાજીત 2000 લોકોનું ટોળું એકઠું થયું હતું. અને ભારે તોડફોડ પણ કરવામાં વી હતી. ત્યારે આજે સિંધી સમાજ દ્વારા અમુક વિસ્તારો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં આજે મણિનગર કાંકરિયા અને ઇસનપુર બંધનું એલાન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ VHP અને વેપારી એસો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું. ત્યારે કાંકરિયા, મણિનગર, ખોખરા, ઇસનપુર આસપાસની 200 શાળાઓ બંધ કરવામાં આવી. એટલું જ નહી પણ સવારે શરૂ થયેલ શાળાઓમાં પણ આજે રજા આપી દેવામાં આવી હતી. આ એલાનમાં ઇમરજન્સી સેવા સિવાય તમામ શાળાઓ કોલેજો અને માર્કેટ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્રોશ

સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ વિરુધ પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ રહ્યો. તેમનો આક્ષેપ હતો કે અગાઉ ફરિયાદ કરી હોવા છતાં પણ મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમનું માનવું છે કે આ બેદરકારીને કારણે હત્યા થઇ.

સ્કૂલ પર હુમલા મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે બુધવારે સ્કુલમાં મારામારી અને તોડફોડ થયા બાદ પોલીસ સક્રિય થઇ છે. આ મામલે સ્કુલના એડમીન મુયુરિકા પટેલે 500 થી વધુ લોકો વિરુધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આક્રોશેભારાયેલા ટોળાએ સ્કૂલના ક્લાસરૂમ, ઓફિસ અને બસના કાચ તોડી નાખ્યા હતા. આ સિવાય, એલસીડી અને કોમ્પ્યુટર સહિત ઘણી મિલકતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્કૂલના મેનેજમેન્ટે અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!: CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 182 નવી બસોનું ભવ્ય લોકાર્પણ!

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!: દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય: યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં તૈયાર કરાશે 'Sovereign AI પાર્ક'

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ: પાવાગઢમાં તંત્રની મેગા ડ્રાઈવ, વડોદરાના બહુચરાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ