Home Gujarat Preparations For The Riverfront Flower Show In Ahmedabad Are Complete

અમદાવાદમાં રિવરફ્રન્ટ ફ્લાવર શોની તૈયારી પૂર્ણ! : આવતીકાલથી ફ્લાવર શો શરૂ, ઓનલાઈન અને ઓફલાઈન બંને ટિકિટ વ્યવસ્થા

અમદાવાદમાં રિવરફ્રન્ટ ફ્લાવર શોની તૈયારી પૂર્ણ!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2025, 10:14 AM IST

Ahmedabad Flower Show : અમદાવાદમાં રિવરફ્રન્ટ ફ્લાવર શો 2026 માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આ ફ્લાવર શો કુલ 5 ઝોનમાં તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં રંગબેરંગી ફૂલો અને આકર્ષક ડિઝાઇન લોકો માટે ખાસ આકર્ષણ બનશે. રિવરફ્રન્ટ ફ્લાવર શોનો આનંદ લોકો 1 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2026 સુધી માણી શકશે.

ઓનલાઈન અને ઓફલાઈન બંને ટિકિટ વ્યવસ્થા

મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારની ટિકિટ વ્યવસ્થા કરવામાં આવી છે. 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે સામાન્ય દિવસોમાં ટિકિટનો દર રૂ. 80 રાખવામાં આવ્યો છે, જ્યારે વીકએન્ડ અને જાહેર રજાઓ એટલે કે શનિવાર અને રવિવારે ટિકિટનો દર રૂ. 100 રહેશે. ફ્લાવર શો સાથે સાથે અટલ બ્રિજની મજા માણવા ઇચ્છતા લોકો માટે ખાસ કોમ્બો ટિકિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

VIP સ્લોટ રાખવામાં આવ્યો

ફ્લાવર શોમાં ખાસ વ્યવસ્થા રૂપે સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી અને રાત્રે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન VIP સ્લોટ રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો તેમજ AMC સંચાલિત શાળાના બાળકોને ફ્લાવર શોમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. જ્યારે ખાનગી શાળાના બાળકો માટે સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી માત્ર રૂ. 10ની ટિકિટ પર એન્ટ્રીની સુવિધા ઉપલબ્ધ રહેશે.

પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ રિવરફ્રન્ટ ફ્લાવર શો શહેરના નાગરિકો તેમજ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. સુંદર ફૂલોના સજાવટ, આયોજનબદ્ધ ઝોન અને સુવિધાજનક ટિકિટ વ્યવસ્થાના કારણે આ ફ્લાવર શો 2026 શહેર માટે યાદગાર બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video