Home Gujarat Pm Narendra Modi In Saffron Open Jeep Grand Roadshow In Ahmedabad

કેસરી ખુલ્લી જીપમાં PM નરેન્દ્ર મોદી : અમદાવાદમાં ભવ્ય રોડ શો

કેસરી ખુલ્લી જીપમાં PM નરેન્દ્ર મોદી
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 04:00 PM IST

અમદાવાદમાં મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો પીએમ મોદી કેસરી રંગની ખુલ્લી જીપમાં સવાર થઈ...લોકોનું અભિવાદન ઝીંલ્યું...આ દરમિયાન મોટી સંખ્યામાં પીએમ મોદીના સ્વાગતમાં લોકો અમદાવાદના રસ્તા પર ઉમટ્યા હતા.



મોટી સંખ્યામાં લોકોએ હાથમાં ત્રિરંગો લઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું...અને આખુય વાતાવરણ દેશ ભરક્તિના રંગમાં રંગાયું હતું..રોડ શો દરમિયાન અલગ અલગ સ્થળ પર ઓપરેશન સિંદૂરની ઝાંખીઓ પર રજૂ કરવામાં આવી હતી...



અમદાવાદમાં રોડ શો પછી પીએમ મોદી ગાંધીનગર રાજભવન માટે આગળ વધ્યા અને ગાંધીનગરમાં પણ લોકોનું અભિવાદન ઝીલ્યું.. પીએમ મોદી આજે રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે અને આવતીકાલે સવારે મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપશે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now