ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનું છઠ્ઠું ઉમેદવાર લિસ્ટ જાહેર કરીને ચૂંટણી રણમાં પોતાની તૈયારી વધુ મજબૂત કરી છે.
મહાનગરપાલિકાના ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ



આ પણ વાંચો: "ભૂષણ ભટ્ટને પોતાના પુત્ર માટે ટિકિટ જોઈએ છે એટલે હવાતિયાં મારે છે" : "ખાડિયા પાકિસ્તાન બની જશે" નિવેદન પર ખેડાવાલાનો વળતો જવાબ
નગરપાલિકાના ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ




આ પણ વાંચો: "ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ" : અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કોના પર સાધ્યું નિશાન?
AAP દ્વારા જાહેર કરાયેલા આ છઠ્ઠા લિસ્ટમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીના જણાવ્યા મુજબ, આ યાદીમાં વિવિધ વિસ્તારોમાંથી મજબૂત અને પ્રતિબદ્ધ ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.







