વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકીય ઇતિહાસમાં એક વધુ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ દેશના બીજા એવા વડા પ્રધાન બની ગયા છે, જેમણે સતત સૌથી લાંબા સમય સુધી પદ પર રહીને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પાછળ છોડી છે.
મોદીનું કાર્યકાળ:
વડા પ્રધાન તરીકે કાર્યકાળ શરૂ: 26 મે 2014
25 જુલાઈ 2025 સુધીના દિવસો: 4,078 દિવસ
ઇન્દિરા ગાંધીનો સતત કાર્યકાળ: 4,077 દિવસ
પંડિત નેહરુ: 16 વર્ષ 286 દિવસ (15 ઓગસ્ટ 1947 – 27 મે 1964)
ક્રમ | વડા પ્રધાન | કાર્યકાળ | દિવસ |
|---|---|---|---|
1 | પંડિત જવાહરલાલ નહેરુ | 15 ઑગસ્ટ 1947 – 27 મે 1964 | 5,131 |
2 | નરેન્દ્ર મોદી | 26 મે 2014 – યથાવત્ | 4,078 |
3 | ઇન્દિરા ગાંધી | 24 જાન્યુઆરી 1966 – 24 માર્ચ 1977 | 4,077 |

_b0623406-c87e-4452-800a-5b56b6a8f1c4.jpg)




