Home International One More Youtuber And Blogger Navankur Chaudhary On Police Radar After His Photo Surfaces In Pakistan High Commission With Jyoti Malhotra

જાસૂસી કેસમાં વધુ એક યુટ્યુબરની થશે પૂછપરછ : જ્યોતિ સાથે પાકિસ્તાન હાઈ કમિશનમાં પાર્ટી કરતા નવાંકુર ચૌધરીની થશે ધરપકડ

જાસૂસી કેસમાં વધુ એક યુટ્યુબરની થશે પૂછપરછ
Published by: OBS Bureau
Last Updated: May 21, 2025, 09:33 AM IST

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શંકસ્પદ લોકો પર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં એક પછી એક ઘણા જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.હરિયાણા પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીના રડારમાં વધુ એક જાસૂસીનું નામ સામે આવ્યું છે.

જ્યોતિ સાાથે પાર્ટી કરતો હતો
જ્યોતિ જ્યોતિ હરિયાણા પોલીસના રડાર પર વધુ એક યુટ્યુબર આવ્યો છે. દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં એક પાર્ટી દરમિયાન જ્યોતિ મલ્હોત્રા સાથેના ફોટામાં નવાંકુર ચૌધરી ઉર્ફે ડોક્ટર યાત્રી જોવા મળી રહ્યો છે. હાલમાં રોહતકનો નવંકુર ચૌધરી આયર્લેન્ડમાં છે. તેઓ ભારતમાં આવતાની સાથે પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video