Home Gujarat Old Currency Notes Seized In Sanand Police Seize Old 500 1000 Notes Worth 1 90 Crores

સાણંદમાં જૂની ચલણી નોટો જપ્ત : પોલીસે 1.90 કરોડની જૂની 500-1000ની નોટો કરી કબજે

સાણંદમાં જૂની ચલણી નોટો જપ્ત
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 05:45 PM IST

સાણંદમાં જૂની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાામાં બે શખ્સો પાસેથી 1.90 કરોડની જૂની 500-1000ની નોટો કબજે કરવામાં આવી છે, સાથે એક કાર પણ જપ્ત કરાઈ છે.


મળતી માહિતી અનુસાર સાણંજ પોલીસે જૂની ચલણી નોટો જપ્ત કરી છે. જેમા રૂ. 500 અને 1 હજાર દરની નોટ જપ્ત કરી છે. જ્યારે રૂ. 1000ના દરની 4154 નોટ જપ્ત કરી છે. જેમા રૂ. 500ના દરની 29,756 નોટ છે. રૂ. 1000ના દરની 4154 નોટ જપ્ત કરી છે. જેની કૂલ કિંમત 1,90,32,000 ની નોટ જપ્ત કરી છે.


નોંધનીય છે કે, આ સિવાય પોલીસે બાતમીને આધારે સફેદ કલરની મારૂતિ બ્રેજા પણ જપ્ત કરી છે. આ ઘટનામાં પકડાનાર બે વ્યક્તિ છે. જેમાથી એકનું નામ ભરતભાઈ ગફુરભાઈ રબારી છે ત્યારે અન્ય એક વ્યક્તિનું નામ અમરતભાઈ મફત ભાઈ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now