Home Gujarat Not One But Two Cockroaches Emerged From The Cholebhature Of Gwalia Sweets In Ahmedabad

બહારનું ખાનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો! : અમદાવાદના ગ્વાલિયા સ્વીટ્સના છોલેભટુરે એક નહીં પણ નીકળ્યા બે વંદા!

બહારનું ખાનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો!
Published by: OBS Bureau
Last Updated: May 16, 2025, 12:52 PM IST


રાજ્યમાં અવારનવાર હોટલ હોય કે રેસ્ટોરન્ટમાં વંદા, જીવાત ઈયળ નીકળવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલ ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલેભટુરેમાંથી વંદા નીકળવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનાને જોઈને લાગી રહ્યું છે કે, હવે આપણા માટે બહારનું ખાવું પણ આપણા સ્વાસ્થ્ય માટે જોખમભર્યું છે.

મળતી માહિતી અનુસાર હેવમોરની આઇસ્ક્રીમમાંથી ગૃરોળીની પૂંછડી નીકળ્યા બાદ હવે ગ્વાલિયા સ્વીટ્સના છોલેભટુરેમાંથી વંદા નીકળ્યા છે.અમદાવાદના પ્રહલાદનગરના આવેલ ગ્વાલિયા સ્વીટ્સમાંથી સરખેજ નજીક રહેતા પટેલ પરિવારે છોલે ભટૂરે લીધા હતા જોકે છોલે ભટૂરેમાંથી વંદા નીકળ્યા હતા.ઉલ્લેખનીય છે કે,ગ્વાલિયા સ્વીટ્સ અગાઉ પણ ખાવામાં જીવાતો જોવા મળી હતી.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now