Home Gujarat New Appointments Announced In Gujarat Pradesh Youth Congress

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં નવી નિમણૂકો જાહેર : પ્રમુખ, સિ.ઉપપ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં નવી નિમણૂકો જાહેર
Published by: OBS Bureau
| Last Updated: Dec 15, 2025, 04:46 AM IST

Youth Congress Appointment : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસે નવી નિમણૂકો કરવામાં આવી છે. પાર્ટી દ્વારા ડૉ. પ્રવીણ વણોલને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂકથી યુવા કોંગ્રેસ કાર્યકરોમાં નવી આશાા જાગી છે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં નવી નિમણૂકો જાહેર

ઉપરાંત સંજય નિનામાને યુવા કોંગ્રેસના સિનિયર ઉપપ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે ઉવેશ મન્સુરીને યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમ સાથે યુવા કોંગ્રેસ રાજ્યભરમાં સંગઠન મજબૂત કરવા, યુવાનોના પ્રશ્નો ઉઠાવવા અને પાર્ટીની વિચારધારાને આગળ વધારવા માટે સક્રિય રીતે કાર્ય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ તમામ નેતાઓને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા યુવા કોંગ્રેસમાં નિમણૂક

ગુજરાતમાં કથળતી કોંગ્રેસની સ્થિતિના પગલે હવે યુથ કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા માટે નવી નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીએ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ત્યારે હવે યુવા કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી કામગીરી કરે તે જોવું રહ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં: હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"