Home International National News Bjp Leader Shyamdev Rai Chaudhary Pm Modi Narendra Modi Prime Minister Of India

ભાજપના વરિષ્ઠ નેતાનું નિધન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક, જાણો કોણ છે આ દિગ્ગજ રાજનેતા

ભાજપના વરિષ્ઠ નેતાનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2024, 01:42 PM IST

Shyamdev Rai Chaudhary: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વરિષ્ઠ નેતા શ્યામદેવ રાય ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુંકે, શ્રી ચૌધરી તેમના સમગ્ર જીવન દરમિયાન જનસેવા માટે સમર્પિત હતા અને તેમણે કાશીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now