Home Gujarat Mla Prakash Varmora On Land Non Cultivation And Power Grid Issues

'ઘણા લોકો પોતાના એજન્ડા સેટ કરવા માટે ધડ માથા વગરની વાતો કરે' : જમીન બિનખેતી અને પાવર ગ્રીડ મામલે MLA પ્રકાશ વરમોરાએ શું કહ્યું?

'ઘણા લોકો પોતાના એજન્ડા સેટ કરવા માટે ધડ માથા વગરની વાતો કરે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 02:56 PM IST

MLA Prakash Varmora : ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર જમીન બિનખેતી કરવાના આક્ષેપો લાગ્યા બાદ તેમણે આ મુદ્દે પોતાનું સ્પષ્ટ અને ખુલ્લું નિવેદન આપ્યું છે. પ્રકાશ વરમોરાએ જણાવ્યું હતું કે નિયમો બધા માટે સમાન હોય છે અને સરકાર સંપૂર્ણ પારદર્શિતાથી કામ કરે છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો પોતાના એજન્ડા સેટ કરવા માટે ધડ માથા વગરની વાતો કરી વિષયને ખોટી રીતે રજૂ કરે છે. “વિષયને સાચી રીતે મૂકવો જોઈએ, પરંતુ કેટલાક લોકો તેને અલગ રીતે રજૂ કરે છે” તેમ તેમણે જણાવ્યું.

'મારી જમીનમાંથી પણ પાવર ગ્રીડની લાઈન નીકળવાની છે'

પાવર ગ્રીડ મુદ્દે સ્પષ્ટતા કરતાં ધારાસભ્યએ કહ્યું કે પાવર ગ્રીડ કેન્દ્ર સરકારની કંપની છે અને આ લાઈનો તમામ જગ્યાએથી પસાર થાય છે, ખેડૂત ગુજરાતનો હોય કે અન્ય રાજ્યનો. તેમણે ઉમેર્યું કે, “મારી જમીન સહિત કુલ 21 ખેડૂતોને નોટિસ મળી છે અને એમાં મને પણ નોટિસ આપવામાં આવી છે. ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે, કારણ કે મારી પોતાની ખેતીની જમીનમાંથી પણ પાવર ગ્રીડની લાઈન નીકળવાની છે.”

'સરકારને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી લાઈન કાઢવાનો અધિકાર'

પ્રકાશ વરમોરાએ સમજાવ્યું કે, 'જો કોઈ ખેડૂતની જમીનમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર થાય તો લાઈનની નીચે બાંધકામ કરી શકાય નહીં, પરંતુ બાકીની જમીન બિનખેતી કરી શકાય છે. તેમણે કહ્યું કે સરકારને જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી લાઈન કાઢવાનો અધિકાર છે. આક્ષેપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું કે, “મારી પાર્ટી, પરિવાર અને સમાજના સંસ્કાર છે. 25–30 લાખ રૂપિયા માટે હું આવું કામ કરું એ શક્ય નથી. હું પ્રતિષ્ઠિત માણસ છું અને ભાજપનો ધારાસભ્ય હોવું કોઈ ગુનો નથી.”

'જો કેનાલ કે રસ્તો નીકળે તો એક વખત ઓછું વળતર મળે...'

બિનખેતી મંજૂરી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપની ઉપલબ્ધતાથી કેટલાક લોકોની જમીન 15 દિવસમાં બિનખેતી થતી હોય, પરંતુ મારી જમીનને બિનખેતી થવામાં 29 દિવસ લાગ્યા છે. તેમણે ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. પાવર ગ્રીડ વળતર મુદ્દે તેમણે જણાવ્યું કે, તેઓ સતત પાવર ગ્રીડના અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. “જો કેનાલ કે રસ્તો નીકળે તો એક વખત ઓછું વળતર મળે તો ચાલે, પરંતુ પાવર ગ્રીડ લાઈન નીકળે ત્યારે ખેડૂતોને વધુ વળતર મળવું જોઈએ. આ બાબતે મેં મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી છે” તેમ તેમણે કહ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર