Home Gujarat Mla Chaitar Vasavas Election Promise In Chikda Narmada

'અમારી સરકાર આવશે ત્યારે...' : નર્મદાના ચીકદામાં MLA ચૈતર વસાવાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વચન લ્હાણી

'અમારી સરકાર આવશે ત્યારે...'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 03:24 PM IST

નર્મદા જિલ્લાના ચીકદા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ, રોજગાર અને સરકારની નીતિઓ અંગે તીખા નિવેદનો આપ્યા હતા.

'અમારી સરકાર આવશે ત્યારે...'

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર આવશે ત્યારે આદિવાસીઓના બંધારણીય અધિકારો માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ જમીન પર અમલમાં મૂકવામાં આવશે.” તેમણે કહ્યું કે સરકાર બનતાં જ ટ્રાયબલ એડવાઇઝરી કમિટી બનાવવામાં આવશે જેથી આદિવાસી સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે.

'AAP સતત પ્રયત્નશીલ છે...'

તેમણે વન અધિકાર કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “વન અધિકાર કાયદા હેઠળ આદિવાસીઓને મળવા પાત્ર બાકી રહેલા તમામ હક્કો અમે જરૂરથી આપીશું” સાથે જ નર્મદા જિલ્લામાં શિક્ષણની ખરાબ સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં 181 ગામોમાં શાળાઓ જ નથી અને 505 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, જે સરકારની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે. આદિવાસી યુવાનોના ભવિષ્ય વિશે બોલતાં ચૈતર વસાવાએ કહ્યું કે AAP સતત પ્રયત્નશીલ છે કે આદિવાસી યુવાનો પોલીસ, IAS, IPS, ડોક્ટર અને શિક્ષક બની સમાજમાં આગળ વધે. તેમણે મનરેગા મુદ્દે સરકાર પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે, “મનરેગાનું નામ બદલવાથી સત્ય બદલાતું નથી. કૌભાંડોનો જવાબ જનતા આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપશે.”

'2027માં ગુજરાતમાં પરિવર્તન લાવી...'

સભાને અંતમાં તેમણેજણાવ્યું કે, “2027માં ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું.” સાથે જ ચેતવણી આપતાં કહ્યું કે, “જો આદિવાસીઓ પર અન્યાય થશે તો અમે રસ્તા પર ઊતરીને લડત લડશું”

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!