Home Gujarat Major Plane Accident In Ahmedabad Plane Crashes At Gujsel Airport Breaking News

અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ : મેઘાણીનગર આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા, સામે આવ્યા ખતરનાક વીડિયો

અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 09:05 AM IST

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના, ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ. મેઘાણીનગર આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા છે. ઘટનાની ખતરનાક તસવીરો હાલ સામે આવી રહી છે.  પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. એર ઇન્ડીયા બોઇન ડ્રિમ લાઇનર 787 ક્રાફ્ટ હતો. 300 થી વધુ પ્રવાસીની કેપિસિટી હતી. એટલે તેમા ફ્યુઅયલ વિપુલ માત્રામાં હોવાની સંભાવના છે. આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now