જામનગરમાં વહેલી સવારે શહેરના જાણીતા મીઠાઈના વેપારી જયંતભાઈ હિરાલાલ વ્યાસે (ઉંમર 80 વર્ષ) આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ વેપારીએ બાલનાથ મંદિર પાસે લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો હતો.
વેપારી આઈ.સી.યુ.માં દાખલ
વેપારી આપધાતનો પ્રયાસ કરતા દરમિયાન ગંભીર હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને આઈ.સી.યુ.માં દાખલ કર્યા છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: આખરી મતદારયાદી પ્રસિદ્ધ, જાણો શું છે વિગતો






