સુરતના ડિંડોલી વિસ્તારમાં મકાન માલિકનો આતંક સામે સામે આવ્યો છે.ભાડુઆત અને મકાન માલિક વચ્ચે સામાન્ય બોલાચાલી થતા ભાડુઆત દ્વારા મકાન માલિકને ઢોર માર મારવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે મકાન માલિકની ધરપકડ કરી માફી મંગાવી હતી.
પોલીસે માફિ મંગાવી
ભાડુઆત મકાન માલિકને મારતો હોય તેવો વીડિયો વાયરલ થતા ડિંડોલી પોલીસે મકાન ભાડુઆતની ધરપકડ કરીને કાન પકડાવી માફિ મંગાવી હતી.
Offbeat Special: બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી: ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર






